પૂણે જઇ રહેલી ઝેલમ એક્સપ્રેસના 10 ડબ્બા ખડી પડ્યા, 2 ઘાયલ

Posted By:
Subscribe to Oneindia News

જલંધરથી લુધિયાના તરફ જઇ રહેલી પૂણે- જમ્મૂતાવી ટ્રેન (ઝેલમ એક્સપ્રેસ) ના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા, આ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઘાયલ થઇ છે.

10 bogies jhelum express derail jalandhar ludhiana punjab 4 injured

રેલવે તરફથી મળેલી મહિતી મુજબ પાટા પરથી ઉતરી ગયેલ ડબ્બાઓને દૂર કરી બાકીની ટ્રેન પૂણે રવાના કરી દેવામાં આવી છે.આ અકસ્માત સોમવારે રાત્રે 3:05 વાગે ફિલ્લૌર પાસે થયો હતો.

હાલમાં કોઇ ભારે નુકશાન વિશે રેલવેએ કોઇ માહિતી આપી નથી. રેસક્યૂ ટીમે સમયસર પહોંચીને બચાવકાર્ય શરુ કરી દીધુ હતું. ઘાયલોને સારવાર માટે લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા છે.

English summary
10 bogies of Jhelum Express derail between Jalandhar and Ludhiana in Punjab, 2 injured.
Please Wait while comments are loading...