મહારાષ્ટ્ર: લૂ લાગવાને લીધે 11 લોકોના મૃત્યુ, ઘણા લોકો હજી ગંભીર, CM શિંદેએ 5 લાખની સહાયની કરી જહેરાત
મહારાષ્ટ્રની નવી મુંબઇના ખારઘરમાં ભૂષણ પુરસ્કાર સમારોહ દરમિયાન મોટી ઘટના બની હતી. સમારોહમાં દરમમિયાન લૂ લાગવાને લીધે 11 લોકોની મૌત થઇ ગઇ હતી. તેમાથી ઘણા લોકો ગંભીર છે. 24 લોકોનું ઇલાજ ચાલી રહ્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેે મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ભરતી કરવામાં આવેલ લોકોનું ઇલાજ કરવામાં આવી રહ્યુ છે .

રવિવારે નવી મુંબઇમાં એક મેગા કાર્યક્રમ દરમિયાન 100 લોકોની તબિયત ખરાબ થઇ ગઇ હતી. લૂ લાગવાથી તમામ લોકો ગંભીર રુપથી બિમાર પડી ગયા હતા. જ્યાં સામાજિક કાર્યકર્તા દત્તાત્રેય નારાયણ ઉફ્ર અપ્પાસાહેબ ધર્માધિકાીરીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોની તબિયત ખરાબ થઇ હતી. લૂ લાગવાનાર લોકોની ખારઘર નાટાટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
સીએમ એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, નવી મુંબઇના ખારઘરમાં મહારાષ્ટ્ર પુરષ્કાર સમારોહ દરમિયાન હિટસ્ક્રોકથી લોકોની મૌત થઇ હતી. મૃતકના પરિવારોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવીહ તી. હોસ્પિટલમાં ભરતી લોકોના ઇલાજનો નિર્દેશ આપવામાં આપ્યો હતો.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી પારો 40 ડિગ્રીને પાર જઇ રહ્યો છે. હાલમાં જ એપ્રિલના બીજા સપ્તાહમાં જોવા મળ્યો હતો. આશકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગળ ગર્મીનો પારો વધારે ઉપર ચડવાની શક્યા છે. લોકોને ગર્મીથી બચવા માટે સલાહ આપવાામાં આવી છે. નહી તો લોકોને લૂ લાગી શકે છે.












Click it and Unblock the Notifications
