Mumal Mehar Viral Video: ગામડાની આ દિકરી સૂર્યકમાર યાદવ જેમ 360 ડિગ્રી શોટ મારે છે
ક્રિકેટર રમી રહેલી દિકરી બાડમેરના શેરપુરા કાનાસર ગાની રહેનાર છે. સોશિયલ મીડિયામાં પર તેની 34 સેકેન્ડની તાબડતોડ બેટિંગનો વિડીયો વાયર થઇ રહ્યો છે.
આ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શુભમન ગીરની જેમ તાબડતોબ રમે છે. સુર્યા કુમાર યાદવની જેમ 360 ડીગ્રી શોટ મારે છે. અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની ધુઆધાર બેટીંગ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. નામ છે. મૂમલ મેહરા ઉમર છે 14 વર્ષ
ક્રેક્ટર મૂમલ મહર બાડમેર, રાજસ્થાન
જોરાદર બેટિંગ કરતી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે મૂમલ મેહર રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ ઉપખંડના ગામ શેરપુરા કાનાસરની રહેનાર છે. તેને ક્રિકેટ રમવાનાો શોખ છે. તેની દિવાંનગી વીડિયોમાં જોઇ શકાય છે. જેમા તે ફક્ત 34 સેકેન્ડમાં લોકોના દિલ જીતી લે છે.
ગામમાં છોકરાઓ સાથે રમે છએ મૂમલ
મૂમલ મેહર આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. સ્કૂલથી પરત ફર્યા બાદ રોજ ગામના છોકરા સાથે ક્રિકેટર રમે છે. પોતાની બેટિંગનો વિડીયો સોશિયલ મીડિયમાં શેયર કરે છે તો વાયલર થઇ રહ્યો છે.

ઇંસ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો
બાડમેરની કિકેટર ખેલાડી મૂમલ મેહરે 31 જાન્યુઆરીના પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોમાં તે દરેક બોલ પર ચોકા છક્કા મારતી નજર આવે છે. બોટિંગ જ નહી મૂમલ બોલિંગ પણ કરી શકે છે
મૂમલની મોટી બહેને અનીસા રમી છે અંડર 19 ક્રિકેટ
મીડિયાના ખબરોની માને તો મૂમલ મેહરના પિતા મઠર ખઆન ખેડૂત છે. મૂમલની મોટી બહેન અનીસા ક્રિકેટર છે. અનીસા તો અંડર 19 કિર્કેટર રમી ચૂકી છે. મૂમલ પણ અભ્યાસ ઘરેલુ કામ સાથે ક્રિકેટર રમે છે.
वहीं लोग खामोश होते हैं अक्सर, जमाने में जिनके हुनर बोलते हैं!
— Kailash Choudhary (@KailashBaytu) February 13, 2023
केवल अवसर की जरूरत है, बाकी ग्रामीण अंचल से आती ये लड़की भी क्रिकेट में अपना दमखम आजमाने के लिए तैयार हैं। pic.twitter.com/gqHwiNPlf2












Click it and Unblock the Notifications
