આંધ્રા પ્રદેશ: ચિતુરમાં જલ્લીકટ્ટુ સમારોહ દરમિયા મોટી દર્ઘટના, 15 લોકો ઘાયલ

જલ્લીકટ્ટુ દરમિયાન કાર્યક્રમાં 15 યુવાનો ઘાયલ થયા છે. આ કાર્યક્રમ મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન યોજાયો હતો. જેમા પરંપરા દરમિયાન આ આંખલા પર યુવાન ઉપર ચડવાનો પ્રયાસ કરે છે.

આંધ્રાપ્રદેશના ચિતુર જિલ્લામાં શનિવારે જલ્લીકટ્ટુ સમારોહ દરમિયાન 15 લોકો ઘાયલ થયા હતા. સાંઢને કાપુ કરવાની રમત જલ્લીકટ્ટુમાં ભા લેવા દરમિયાન એક ડજનથી વધારે લોકો ઘાયલ થયા હતા. આ રમત મકર સંક્રાંતિના દિવસે આયોજન કરવમાં આવે છે. આ રમતમાં ઉત્સાહી યુવાનોએ ભાગ લીધઓ હતો.

JALLIKATU

જલ્લીકટ્ટુ વચ્ચે જાન્યુઆરીમાં પોંગલના પાકનો સમય રમાનાર એક લોકપ્રિય રમત છએ. વિજેતાનો નિર્ણય આ વાતથી નક્કી થાય છે કે, એક ટેમર આંખલાના કુબડ પર કેટલા સમય સુધી રહે છે. આ રમત ખાસ કરીને તમિલનાડુમાં ભટ્ટુ પોંગલના ભાગના રૂપમાં પ્રચલિત છે. જે ચાર દિવસીય પાક ઉત્સાહના ત્રીજા દિવસે થાય છે. તમિલ શબ્દ ભટ્ટુ નો અર્થ આંખલો થાય છે.

રમતને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમા એક પક્ષ પશુ અધિકારોના ઉલંઘનનો દાવો કરે છે અને બીજા લોકોની સંસ્કૃતિ અને પરંપરાઓ ના સંરક્ષણની વકાલત કરે છએ. ખેલાડીઓ અને જાનવરો બંનેને થનાર ઇજાને ધ્યાનમા રાખીને આ વર્ષોથી ઘણી વાર અદાલતો દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જો કે રમતને ચાલુ રાખવા માટે 2017 માં નવો અધ્યાદેશ બનાવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X