દિલ્હી, મહારાષ્ટ્રમાં કોરોના થયો બેકાબૂ, 24 કલાકની અંદર 1659 કેસ, 5 મૌત
Coroan Update: રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસની અંદર કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અંહિયા છેલ્લા 24 કલાકમાં 733 સંક્રમણના નવા કેસસામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 926 નવા મામલા સામે આવ્યા છે. કોરોના સક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ શુક્રવારે દેશમાં કોવિડ 19 ની સ્થિતિને જોતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં તેમણે તે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઘણા સૂચનો આપ્યા હતા.

મહારાષ્ટ્રમાં ત્રણના મૌત
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 926 નવા કેસ સામે આવ્યા હતા. ત્રણ લોકોના મૌત થયાહ હતા. રાજ્યમાં કોવિડ 19 એક્ટીવ કેસની સંખ્યા 4487 પર પહોચી ચૂકી છે.
દિલ્હીમાં બેકાબુ કોરોના
આરોગ્ય મંત્રાલયના અપડેટ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 733 નવા કેસ નોધાયા છે. શુક્રવારે દિલ્હીના હોસ્પિટલમાં કુલ 460 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કોવીડ પોઝિટિવિટી દર 19.93 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે દર્દીઓના મૌત થયા હતા. તો હિમાચલ પ્રદેમાંકોરોનાની સ્પીડ વધી છી. છેલ્લા 24 કલાકમાં અંહિયા 108 કેસન નોધાાયા છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાની વધતા કેસ ડરાવનાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ શુક્રવારે કોરોના સંક્રમણના ખતરાને જોતા દરેક પ્રકારની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યુ છએ. આરોગ્ય મંત્રી કોરોનાની તૈયારીની સ્થિતિન ચકાસવામાટે 10 અને 11 એપ્રિલના રોજ દેશ ભરમાં કોરોના મોકડ્રીલ કરવાામાં આવશે.












Click it and Unblock the Notifications
