Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાદિયામાં 71 વર્ષીય નન સાથે દૃષ્કર્મ

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

બેંગ્લોર

બેંગ્લોર

રેત માફિયા સામે લડત આપનાર IAS અધિકારી ડી કે રવિની તેમના ફ્લેટમાં શંકાસ્પદ સ્થિતિમાં લાશ મળી આવતા પોલિસે તપાસ આદરી છે.

નાદિયા

નાદિયા

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 71 વર્ષીય નન પર ગેંગરેપની દુર્ધટના થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મોટા ટોળાએ તેમની ગાડી રોકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

નાદિયામાં 71 વર્ષીય ખ્રિસ્તી નન પર ગેંગરેપ થયા બાદ તેની સ્થિતિ હાલ ગંભીર છે. ત્યારે દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ જલાવીને તેમના માટે પ્રાર્થના કરી હતી અને મહિલા પર થઇ રહેલા અત્યાચાર વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

IMF (આંતરાષ્ટ્રિય નાણા ભંડોળ)ના વડા ક્રિસ્ટીન લાગર્ડે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા.

શ્રીનગર

શ્રીનગર

બરફની ચાદર ઓઢીને બેઠું શ્રીનગર. ભારે હિમવર્ષાના કારણે રોડ ટ્રાફિક અને હવાઇ સફર જ્યાં ઠપ્પ થઇને બેઠા છે ત્યાં જ આમ લોકોને પણ આ ઠંડીના ચમકારાથી ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X