Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

29 August Covid Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,591 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 7,591 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારના રોજ (29 ઓગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કુલ રિકવરી રેટ લગભગ 98.62 ટકા પર પહોંચી ગયો છે.

29 August Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 7,591 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારના રોજ (29 ઓગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કુલ રિકવરી રેટ લગભગ 98.62 ટકા પર પહોંચી ગયો છે અને કુલ રિકવરી ડેટા 4,38,02,993 પર પહોંચી ગયો છે.

કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં ઘટાડો

કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં ઘટાડો

શનિવારના રોજ દેશમાં કોરોનાના 9 હજાર 520 નવા કેસ નોંધાયા છે, જે આજની સરખામણીમાં લગભગ 84 કેસ ઓછા છે. આવા સમયે,સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે.

જો આપણે રિકવરીના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 37 લાખ 93 હજાર787 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.93 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.70 ટકા છે.

કુલ સક્રિય કેસ ઘટીને 84,931 થયા

કુલ સક્રિય કેસ ઘટીને 84,931 થયા

ભારતમાં કોરોના સંક્રમણના કુલ સક્રિય કેસ ઘટીને 84,931 થઈ ગયા છે, આરોગ્ય મંત્રાલયના ડેટાએ આજે દર્શાવ્યું છે. ગઈકાલે નોંધાયેલાસક્રિય કેસ 86,591 હતા.

કેસ લોડમાં 1,660 કેસનો ઘટાડો નોંધાયો

કેસ લોડમાં 1,660 કેસનો ઘટાડો નોંધાયો

24 કલાકના ગાળામાં સક્રિય કોરોના સંક્રમણના કેસ લોડમાં 1,660 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિયકેસોમાં કુલ સંક્રમણના 0.19 ટકાનો સમાવેશ થાય છે.

કુલ મૃત્યુઆંક - 5,27,779

કુલ મૃત્યુઆંક - 5,27,779

ઉલ્લેખનીય છે કે,દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,27,779 પર પહોંચી ગયો છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માંનોંધાયું હતું.

2,470,330 કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા

2,470,330 કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા

28 ઓગસ્ટના રોજ વધુ 2,470,330 કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ભારતમાં અત્યાર સુધીમાં રસીના શૉટ્સની કુલ સંખ્યા2,119,105,738 પર પહોંચી ગઈ છે.

સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્ત કોરોનાવાયરસ કેસોની સંખ્યા, તે દરમિયાન, 43,802,993 - અથવા કુલકેસ લોડના 98.62 ટકા - 9,206 નવા સાજા થયેલા કેસો હતા.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 251 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 208 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે નવસારીમાં એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં કુલ 11,006 લોકોના મોત

રાજ્યમાં કુલ 11,006 લોકોના મોત

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,006 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1954 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1954 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,006 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,56,726 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1954 થઇ છે. જેમાંથી 15 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,30,20,848 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 12,30,20,848 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કુલ 12,30,20,848 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.

69,191 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

69,191 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.98 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 69,191 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X