News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે 29 જાન્યુઆરીના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

આંતરરાષ્ટ્રીય સાઇકલિંગ અને ફીટનેસ એક્સ્પો 2015

આંતરરાષ્ટ્રીય સાઇકલિંગ અને ફીટનેસ એક્સ્પો 2015

આંતરરાષ્ટ્રીય સાઇકલિંગ અને ફીટનેસ એક્સ્પો 2015નું ઉદઘાટન કરાવતા અભિનેતા અનિલ કપૂર.

શ્રીનગરમાં બરફ વર્ષા

શ્રીનગરમાં બરફ વર્ષા

શ્રીનગરમાં સિઝનની પહેલી બરફ વર્ષા, સર્વત્ર છવાઇ બરફની ચાદર.

 શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કાર

શદીહ કર્નલ એમએન રાયના અંતિમ સંસ્કારમાં સ્વજનોની આંખો ભીની થઇ હતી.

સુષમા સ્વરાજ અને જયશંકર

સુષમા સ્વરાજ અને જયશંકર

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ નવા વરાયેલા વિદેશ સચિવ એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.

બરફથી ઢંકાઇ ગઇ કાર્સ

બરફથી ઢંકાઇ ગઇ કાર્સ

બોસ્ટનમાં ભારે બરફ વર્ષાના કારણે કાર્સ સફેદ ચાદરમાં ઢંકાઇ ગઇ હતી. જેને લોકોએ હટાવવાની કોશીશ કરી રહ્યા છે.

કોંગ્રેસ અને ભાજપમાં અથડામણ

કોંગ્રેસ અને ભાજપમાં અથડામણ

શિમલામાં કોંગ્રેસ યુથ દ્વારા જમીન અધિગ્રહણના મામલે વિરોધ કરાયો હતો જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

દિલ્હીમાં રાહુલ ગાંધીનો પ્રચાર

દિલ્હીમાં રાહુલ ગાંધીનો પ્રચાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીને સંબોધી હતી.

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાણીએ નેશનલ બાલ શ્રી ઓનર 2011-2012 અંતર્ગત બાળકોને પુરસ્કાર એનાયત કર્યા હતા.

નાગાલેન્ડના મુખ્યમંત્રી મળ્યા મોદીને

નાગાલેન્ડના મુખ્યમંત્રી મળ્યા મોદીને

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X