News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

આરબીઆઇની મોનેટરીંગ પોલીસી

આરબીઆઇની મોનેટરીંગ પોલીસી

આરબીઆઇની મોનેટરીંગ પોલીસીની જાહેરાત કરવા માટે આરબીઆઇના ગવર્નર આર રઘુરાજ ડેપ્યુટી ગવર્નર અર્જીત પટેલ અને અન્ય અધિકારીઓ સાથે મુંબઇ આવી પહોંચ્યા હતા.

કિરણ બેદીના કાર્યાલયની બહાર પોલીસ

કિરણ બેદીના કાર્યાલયની બહાર પોલીસ

દિલ્હીના કૃષ્ણાનગરમાં કિરણ બેદીના કાર્યાલયની બહાર પોલીસ બંદોબસ્ત. નોંધનીય છે કે બે દિવસ પહેલા કિરણ બેદીના કાર્યાલય પર વકીલો દ્વાા તોડફોડ કરવામાં આવી હતી.

કોલકાતામાં આગ

કોલકાતામાં આગ

કોલકાતાના પ્લાયવુડ ગોડાઉનમાં સોમવારે આગ ભભૂકી ઉઠી હતી.

રવિંદ કેજરીવાલ

રવિંદ કેજરીવાલ

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જૂના રાજીનંદર નગર ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધીત કર્યા હતા.

મોદી મળ્યા ગ્લોબલ સીઇઓસને

મોદી મળ્યા ગ્લોબલ સીઇઓસને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ સીઇઓસે મુલાકાત લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X