News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે 30 જાન્યુઆરીના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

પાક. નાપાક

પાક. નાપાક

પાકિસ્તાન તરફથી અવારનવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને આજે પણ જમ્મુના અરિના સેક્ટરમાં ફાયરિંગ થતા એક ઘરને નુકસાન થયું હતું.

કોંગ્રેસને ધુત્કારતા નટરાજન

કોંગ્રેસને ધુત્કારતા નટરાજન

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયંતી નટરાજને મીડિયામાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે એવી પાર્ટી નથી રહી જેમાં હું જોડાઇ હતી.

વડાપ્રધાને આપી બાપુને શ્રદ્ધાંજલિ

વડાપ્રધાને આપી બાપુને શ્રદ્ધાંજલિ

નિર્વાણ દિવસે વડાપ્રધાને આપી બાપુને શ્રદ્ધાંજલિ

જમ્મુમાં ફરી પાકે કર્યું સિઝફાયરનો ભંગ

જમ્મુમાં ફરી પાકે કર્યું સિઝફાયરનો ભંગ

જમ્મુમાં ફરી પાકે કર્યું સિઝફાયરનો ભંગ

વિરાટ પેવેલિયન તરફ

વિરાટ પેવેલિયન તરફ

ઇંગ્લેન્ડની સામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ મેચમાં માત્ર આઠ રનમાં જ પેવેલિયન ભેગો થયો વિરાટ કોહલી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X