પૂરે ફરીથી કાશ્મીરને તબાહીમાં ફેરવી નાખ્યું

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

શ્રીનગર

શ્રીનગર

સોમવારે શ્રીનગરમાં પડેલા જોરદાર વરસાદના પગલે પાણી હમદાનીયા કોલોનીમાં ઘુસી ગયા હતા. પૂરે ફરીથી કાશ્મીરને તબાહીમાં ફેરવી નાખ્યું છે.

બીરવાહા

બીરવાહા

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બીરવાહામાં પૂરના પગલે સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીબાબા ગ્રુપ, જેક માના ફાઉંડર અને એક્ઝીક્યુટીવ ચેરમેન સાથે મુલાકાત કરી હતી.

નવી દિલ્હી

નવી દિલ્હી

લોકો પૂર્વ એમએલએ ભરત સિંહ અલીઆસ ભારતેના ઘરે એકઠા થયા હતા. જેમની નજફગઢમાં ઉગ્રવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

બડગામ

બડગામ

બડગામ જિલ્લાના ચડૂરા ગામમાં ભેખડ ધસવાના કારણે એક મકાનને ભારે નુકસાન થયું હતું.

લખનઉ

લખનઉ

લખનઉ પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે, જેમની પર પીસીએસ 2015ના પેપર લીક કરવાનો આરોપ છે.

મિર્ઝાપુર

મિર્ઝાપુર

ઉત્તર પ્રદેશમાં આવેલા કમોસમી વરસાદના પગલે ઘઉના પાકને ભારે નુકસાન થયું હતું, જેની તપાસ કરી રહ્યો છે આ ખેડૂત.

શ્રીનગર

શ્રીનગર

જમ્મુ કાશ્મીર પોલીસ અને સ્થાનિકો એક મહિલાને હમદાનીયા કોલોનીમાંથી હેમખેમ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિમલા

શિમલા

બોલીવુડ એક્ટર રણબીર કપૂર શિમલામાં 'તમાશા'ની શૂટિંગ દરમિયાન આ સ્થિતિમાં જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X