Karnataka Election: ચૂટણી આયોગે આ વખતે 375 કરોડ રૂપિયાની કરી જપ્તી, 2018 નો રિકોર્ટ તુટ્યો
કર્ણાટકા વિધાનસભાની ચૂંટણી આયોગે આ વખતે જે ચૂંટણી જપ્તી કરી છે. તેમા ગત 2018 ની ચૂટણીનો રિકોર્ટ તોડી નાખ્યો છે. આ વખતે ચૂંટણીમાં કરવામાંઆવેલી જપ્તી 2018 માં કરવામાં આવેલી જપ્તી કરતા 4.5 ગણી વધારે છે. ભારતીય ચૂંટણી આયોગે મંગળવારે જાણકારી આપી આપી કે આ વખતે ચૂંટણી પહેલા ઉપહાર રોકડ, દારુ, ડ્રગ્સ અને અન્ય સામાનની કુલ જપ્તી 375 કરોડ રૂપિયાથી વધારે છે.

ચૂંટણી આયોગે અધિકારીઓએ ચૂંટણી પહેલા એટલે કે 8 મે સુધીમાં 147.46 કરોડ રૂપિયા રોકડ,83.66 કરોડ રૂપિયાની 22.27 લીટર દારુ, 23.67 રૂપિયાનો ડ્રગ્સ,96.60 કરોડ રૂપિયાની કમિતનો સામાન અને 24.21 રૂપિયાની વસ્તુ જપ્ત કરવામાં આવી છે.
જણાવી દઇએ કે, 29 માર્ચે કર્ણાટકા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હતી. આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 375.61 કરોડ રૂપિયાની જપ્તી થઇ ચૂકી છે. જે 2018 ના વિધાનસભા ચૂંટણી બાદથી વધારે જપ્તી તરીકે જોવામાં આવે છ્. 347.52 ટકા વધારો એટલે કે, 83.93 રૂપિયા વધારે જપ્ત કરવામાં આવી છે.
ઇસીઆઇએ એક પ્રેસ જાહેરાતમાં જણઆવ્યુ હતુ કે, 2018 માં વિધાનસભા ચૂંટણીની સરખામણી રાજ્યમાં રિકોર્ડ કરવામાં આવેલી જપ્તી 4.5 ગણો વધરો થયો છે. આદર્શ આચાર સંહિતા દરમિયાન 375.61 કરોડ રૂપિયા જે વિધાનસભા ચૂંટણી 2018 માં કરવામાં આવેલ જપ્તીમાં 4.5 ગણો છે.












Click it and Unblock the Notifications
