For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

મોદીની ડિનર પાર્ટી

મોદીની ડિનર પાર્ટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લેક રોક ઇન્ડિયા ઇન્વેસ્ટર સમિટમાં ભાગ લેનારાઓ માટે રાત્રિ ભોજનું આયોજન કર્યું.

દાઉદના ભાઇની ધરપકડ

દાઉદના ભાઇની ધરપકડ

મુંબઇમાં દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કસકરની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ગોલ્ડન વિજય કુમાર

ગોલ્ડન વિજય કુમાર

રાષ્ટ્રીય રમતોત્સવમાં વિજય કુમારે 25 મીટરની પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો.

કોંગ્રેસનો બેસ્ટ વિરોધ

કોંગ્રેસનો બેસ્ટ વિરોધ

કોંગ્રેસના કાર્યકરોએ મુંબઇમાં બેસ્ટની બસોના ભાડા વધારાનો કંઇક આ રીતે વિરોધ કર્યો હતો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટેલના કોર્પોરેશન પ્રમુખ રેની જેમ્સ સાથે.

કોલકાતામાં બલૂન

કોલકાતામાં બલૂન

Bubble artist Damian Jen performing in front of Victoria Memorial in Kolkata

બબલ આર્ટીસ્ટ ડેમીયન જેન વિક્ટોરિયા મેમોરિયલ સામે પોતાની કળાનું પ્રદર્શન કર્યુ હતું.

શ્રીનગરમાં સૂર્યાગમન

શ્રીનગરમાં સૂર્યાગમન

ઘણા દિવસો બાદ શ્રીનગરમાં સૂર્યનું આગમન થયું હતું, ત્યારે પ્રવાસીઓ દાલ લેક પર ઉમટી પડ્યા હતા.

જહાંગીરપૂરીમાં રાહુલ ગાંધી

જહાંગીરપૂરીમાં રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના જહાંગીરપૂરીમાં ચૂંટણી સભાને સંબોધી હતી.

કેજરીવાલને ચૂંટણીપંચના તેડા

કેજરીવાલને ચૂંટણીપંચના તેડા

ચૂંટણી પંચની નોટિસના પગલે કેજરીવાલ ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા.

ભાજપના વિઝન ડોક્યુમેંટનો વિરોધ

ભાજપના વિઝન ડોક્યુમેંટનો વિરોધ

અમિત શાહની રેલી

અમિત શાહની રેલી

1984 ના રમખાણોની તપાસ કરાવીશું

1984 ના રમખાણોની તપાસ કરાવવા અરવિંદ કેજરીવાલનું વચન

English summary
4 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X