Rice Mill Building Collaped: કરનાલમાં ચોખાની મિલની બિલ્ડીગ પડતા 4 લોકોના મૌત, 20 ધાયલ

હરિયાણાના કરનાલમાં મોટી દર્ઘટના બની હતી. અહિયા ત્રણ માલની ચોખાના મીલની બિલ્ડીગ પડી ગઇ હતી. બિલ્ડીગના કાટમાળ નીચે મજદુરોના દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાણકારી અનુસાર અંહિયા કામ કરી રહેલા વર્કર આ બિલ્ડીંગની અંદર સુતા હતા.

COLLAPSED

દુર્ઘટના અંગે માહિતી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી. આ સાથે પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. મજદુરોને હોસ્પિટલ લઇ જવા માટે એંબ્યુલન્સ પણ આવી પહોચી હતી. બિલ્ડીગની દબાયેલા મજદુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે .

રિપોર્ટ્સ અનુસાર ઘમા મજદુરો કાટમાળમાં દટાયેલા હોઇ શકે છે. જો કે, હજી સુધી આ અંગે કોઇ જાણકારી નથી મળી કે વર્કરની આ દુર્ઘટનામાં મૌત થઇ છે કે નહી. સ્થાનિય મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાટમાળમાથી શબોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ ઘટના સ્થળે ઘણી એમ્બ્યુલન્સ આવી પહોચી હતી. અને મોટા સ્તર પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે .

કરનાલના ડીએમ અનીશ યાદવે જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં 24 લોકો ફસાયેલા છે. જેમા 24 લોકો ઘાયલ છે. જ્યારે 4 લોકોની મૌત થઇ ચૂકી છે. અંદાજે 150 વર્કર બિલ્ડીગમાં ફસાયેલા છે. જ્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી .

ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટીએ જાણાવા મળ્યુ છએ કે, બિલ્ડીગમાં ખરાબી હતી .આ મામલાની તપાસ માટે એક કમેટીનું ગઠન કરવામાં આવ્યુ હતુ. ચોખા મીલના માલિક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X