For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો કાલે સવારે 8 વાગ્યે સૌથી ફાસ્ટ ડેલિહંન્ટ પર

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો કાલે સવારે જાહેર થશે. તે દિવસે નક્કી થશે કે ભવિષ્યમાં ભારતની રાજનીતિ કઈ દિશામાં આગળ વધશે.

|
Google Oneindia Gujarati News

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો કાલે સવારે જાહેર થશે. તે દિવસે નક્કી થશે કે ભવિષ્યમાં ભારતની રાજનીતિ કઈ દિશામાં આગળ વધશે. કાલે સવારે 8 વાગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માટે વોટોની ગણતરી શરુ થઇ જશે અને તેના પરિણામ આવવાના પણ ચાલુ થઇ જશે. જો તમે આ રાજ્યોના છો, તો તમારા માટે આ પરિણામ વધારે અગત્યના રહેશે. આ પરિણામ વર્ષ 2019 લોકસભા ચૂંટણીના સમીકરણો પણ બનાવશે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડેલીહન્ટ આ પરિણામોને તમારી નજીક લાવવાની યોજના બનાવી છે.

DailyHunt

કાલે સવારે તમે ડેલીહન્ટ એપ પર સૌથી ફાસ્ટ પરિણામ જોઈ શકશો. કઈ પાર્ટી આગળ છે, કઈ પાછળ છે, કોણ જીત્યું, કોણ હાર્યું, કયા રાજ્યમાં કોણ સરકાર બનાવી રહ્યું છે તેની બધી જ અપડેટ તમને ડેલીહન્ટ એપ પર મળી જશે. ચૂંટણી પરિણામ સાથે જોડાયેલી બધી જ અપડેટ તમને દર મિનિટે મળતી રહેશે. ડેલીહન્ટ એપમાં 'વિધાનસભા ચૂંટણી 2018' સેક્શન હેઠળ તમને લેટેસ્ટ અપડેટ મળશે.

કઈ પાર્ટીએ રાજ્યમાં કેટલી સીટો જીતી? એક નિશ્ચિત સીટથી એક ઉમેદવારને કેટલા ટકા વોટ મળ્યા? પહેલા ક્યા ઉમેદવાર વિજેતા હતા અને હવે તે ક્ષેત્રમાં કોની હાર અથવા જીત થઇ?

સ્વાભાવિક રૂપે આ બધી જ બાબતો પર નજર રહેશે જેમને રાજનીતિના મોટા ખેલાડીઓને પણ પડકાર આપ્યો છે. ફક્ત એક ક્લિક પર તમે આ જાણકારી મેળવી શકો છો કે કોણ હાર્યું અને કોને બાજી મારી.

જો તમે કોઈ પણ રાજ્યમાં કોઈ વિશેષ ઉમેદવાર અથવા પાર્ટીનું પ્રદર્શન જાણવા માંગો છો તો તેના માટે ડેલીહન્ટ એવું પ્લેટફોર્મ સાબિત થશે જ્યાં તમે બધી જ જાણકારી મેળવી શકશો. તમારે જે પણ રાજ્યનું ચૂંટણી પરિણામ જાણવું હોય તો તમે તે રાજ્યના સેક્શન પર ક્લિક કરો જ્યાં તમને બધી જ જાણકારી મળી જશે અને સતત બધી જ અપડેટ મળતી રહેશે. એટલું જ નહીં પરંતુ તમે કયા ઉમેદવારને કેટલા વોટ મળ્યા અને કોણ કેટલા વોટથી હાર્યું તેના વિશે પણ જાણકારી મેળવી શકો છો.

એટલું જ નહીં પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત... ડેલીહન્ટનું ચૂંટણી કવરેજ અહીં જ પૂરું નહીં થાય. તમને લાઈવ અપડેટ, લાઈવ ટીવી, ઇન્ફોગ્રાફિક્સ સાથે બીજું પણ ઘણું મળશે. તમે મોટી જીત અને હારનું વિશ્લેષણ પણ કરી શકો છો. આ બધું જ તમને માત્ર એક જ પ્લેટફોર્મ ડેલીહન્ટ પર મળશે.

English summary
5 States Assembly Election Results: Get ready tomorrow to receive Fastest Coverage on DailyHunt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X