Oaperation Kaveri: સુદાનમાં ફસાયેલા 121 ભારતીયોની 8 બેચ પહોચી જેદ્દા
સુદાનમાં ફંસાયેલા ભારતીયને કાઢવા માટે ઓપરેશન કાવેરી લગાતાર ચાલુ છે. ભારત સરકાર ઓપરેશન કાવેરી દ્વારા સુદાનમાં ફંસાયેલા ભારતીયોને કાઢી રહી છે. હજી સુધીમાં કુલ 8 બેચ સુદાનતી રવાના થઇ ચૂકી છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને જણાવ્યુ હતુ કે, 121 ભારતીયોની 8 મી બેચ જેદ્દા એરપોર્ટ પોચી ચૂકી છે.

કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, આ બેચમાં ભારતીય દુતાવાસના પરિવારનો પણ સમાવેશ થાય છએ. આ લોકોને ભારતીય વાયુસેનાના વિમાન સી 130 જે થી સુદાનથી જેદ્દા લાવામાં આવ્યા હતા. આ મીશન એટલા માટે પણ મુશ્કેલી હતુ કે, કેમ કે આ ખારતૂન કેબસે મુશ્કેલ વિસ્તારમાં કરવામાં આવ્યુ છે.
મુરલીધરને જણાવ્યુ હતુ કે, આ બેચમાં જે લોકોને કાઢવામાં આ્યા છે તે સૌથી વધારે હિંસા વાળી જગ્યા પર હતા. સુદાનની સૈના અે રેપિડ સપોર્ટ ફઓર્સ વચ્ચે અંહિયા સંઘર્ષ ઘણું ઉગ્ર રુપથી ચાલી રહ્યુ છે.
આ પહેલા ગુરુવારે કેન્દ્રીય મત્રી મુરલીધરન જેદ્દાના પોર્ટ સુદાન પર સુરક્ષિત લાવામાં આવેલા ભારતીયોનું સ્વાગત કરવા મટે પહોચ્યા હતા. કુલ 135 લોકોને પોર્ટ સુદાનથી જેદ્દા અંહ્યા લાવામાં આવ્યા હતા. 7 મી બેચનું ખુદ કેન્દ્રીય મંત્રીએ સ્વાગત કર્યુ હતુ.
ઓપરેશન કાવેરીની જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યુ હતુ કે, સુદાન પોર્ટ સુદાનથી ભારતીયોના 7મી બેચને લઇને વાયુસેનાનું વિમાન સી 130 જેદ્દા માટે નકીળી ચૂક્યુ છે.












Click it and Unblock the Notifications
