8 Phase Voting: તસવીરોમાં જુઓ કોણે કોણે કર્યું મતદાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 મે: આજે દેશભરમાં નવી લોકસભાને રચવાના ભાગરૂપે આઠમાં તબક્કાનું મતદાન યોજાયું. જેમાં 7 રાજ્યોની 64 બેઠકો માટે મતદાન થયું હતું. દરેક લોકો સવારથી જ ભારે ઉત્સાહપૂર્વક વોટિંગ કર્યું હતું. એક બે નાની મોટી ઘટનાઓને બાદ કરતા સમગ્ર વોટિંગ શાંતિપૂર્ણ થયું હતું. આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી, વરુણ ગાંધી, બેની પ્રસાદ વર્મા, સ્મૃતિ ઇરાણી, સહિત કૂલ 243 ઉમેદવારોના નસીબનો આજે ફેંસલો ઇવીએમ મશીનમાં બંધ થઇ ગયો.

આજે ઘણા દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે અને સૌથી ઓછું જમ્મુ અને કાશ્મીરમાં. આવો આપણે જોઇએ આખા દિવસ દરમિયાન કોણે કોણે શું કહ્યું અને કોણે કર્યો પોતાના મતાધિકારોનો ઉપયોગ...

તસવીરોમાં જુઓ કોણે કોણે કર્યું વોટિંગ...

કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસ, આપ

મોહમ્મદ કૈફ, કોંગ્રેસ

મોહમ્મદ કૈફે તેની પત્ની સાથે વોટિંગ કર્યું

બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે વોટિંગ કર્યું.

ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે તેમના બધા ઉમેદવારો જીતીને આવશે.

સંજય સિંહ, કોંગ્રેસ

સંજય સિંહે જણાવ્યું કે અમેઠીમાં કોઇ પરિવર્તન નથી.

આઝાદ ભારતનો સૌથી પહેલો મતદાતા

આઝાદ ભારતનો સૌથી પહેલા મતદાતા શ્યામ શરણ નેગીએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં વોટિંગ કર્યું હતું, ચૂંટણી પંચે તેમનું સન્માન પણ કર્યુ હતું.

વિરભદ્ર સિંહ

વિરભદ્ર સિંહે પોતાના પરિવાર સાથે વોટિંગ કર્યુ.

કિરણ કુમાર રેડ્ડી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કર્યું વોટિંગ.

English summary
Lok Sabha Election 2014 : 8th Phase Voting, see in pics who did vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X