દિલ્હીના બવાના સ્થિત ખુરસી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

રિપોર્ટ અનુસર બવાના ઓદ્યોગીક ક્ષેત્રમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ખબર મળતા જ ફાયરની ટીમ ઘટમા સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

દેશની રાજધાનીમાં ગઇ કાલે મોડી રાત્રે ભીષણ આગ લગવાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર બવાના ઓદ્યોગીક ક્ષેત્રમાં મોડી રાતે ભીષણ આગ લાગી ગઇ હતી. આગની ખબર મળતા જ ફાયરની 8 ગાડી બવાના ઉદ્યોગીક ક્ષેત્રમાં મોડી રાત્રે પહોચી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઇે જાનહાનીના કોઇ જ સમાચાર પ્રાપ્ત થયા નથી. ફાયરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે,આગ બવાના ઔદ્યોગીક ક્ષેત્રમાં સ્થિત ખુરસી બનાવાર ફેક્ટરીમાં લાગી હતી. ત્યાર બાદ 8 ફાયરની ગાડીઓને ત્યાં મોકલવામાં આવી હતી. આ આગની ઘટનામાં કોઇની ઇજા નથી પહોચી કે કોઇના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા નથી.

fire

જણાવી દઇએ કે, મોદીનગર સ્થિત જીંસ ફેક્ટ્રીમાં આગ લાગી હતી. જેમા 16 કલાક બાદ આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગને કાબુમાં લેવા માટે 27 ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોચી હતી. સોમવારે સાંજે અંદાજે 4 વાગે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગ તરફથી કહેવામા આવ્યુ છે કે, શરુઆતની તપાસમાં એ જાણવા મળ્યુ છે કે, આગ શોર્ટ સરકિટના લીધે લાગી હતી. જેક હાલ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે ફેકટ્રીમાં આગ લાગી ત્યારે તેમા ફક્ટ સિક્યોરીટી ગાર્ડ જ હાજર હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X