Delhi Fire દિલ્હી ના વજિરપુરના ઓદ્યોગિક વિસ્તારમાં ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટના સ્થળે 12 ફાયરની ગાડી હાજર
Delhi fire Factory in Wazirpur: દિલ્હી વીજરપુર ઓદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં રાત્રે અંદાજે સાડા દસ વાગે આગી લાગી માહિતી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે હાજર
દિલ્હીના વજીરપુર ઔદ્યોગિક ક્ષત્રની એક ફેક્ટરીમાં આગ લગી છે. ઘટના સ્થળે ફાયરની ગાડીઓ હાજર હતી. અધિકારીઓએ કહ્યુ કે, વજિરપુર ઓદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં રાત અંદાજે સાદા દશ વાગે ભીષણ આગ લાગી હતી. જો કે, દુર્ઘટનામાં કોઇ જાન હાનીની માહિતી નથી.

દિલ્હી ફાયર સર્વિસ અનુસાર અધિકારી એડીઓ એક શર્માએ કહ્યુ કે, "અમારી પાસે 12 વાહન ઘટના સ્થળે પર હાજર છે. કુલ 15 ફાયરની ગાડી ઘટના સ્થળે હાજર છે. આ કારખાનામાં મેટલ અને પ્લાસ્ટિકનનું કામ થાય છે. અત્યાર સુધી કોઇની જાન હાનીના સમાચાર નથી.
દિલ્હી ફાયરની સર્વિસના અધિકારીએ એડીઓ એકે શર્માએ કહ્યુ કે, પ્રાથમ દ્રષ્ટીએ એવુ લાગુ રહ્યુ છએ કે, કારખાનમાં આગ કાબુમાં લેવા માટેના ઉપરકરણ નહોતી. ફક્ત એક નિકાસ છે છત પર અસ્થાયી કામ ચાલી રહ્યુ છે. જેના લીધે આગ કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. એનઓસી નહી હોવા પર તેમની સામે કાર્યાવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
