Gujarat: રાષ્ટ્રીય ધ્વજથી ચિકનની સફાઇ કરનાર શખ્સની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ
ચિકનના દુકાન પર તિરંગાથી સસફાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વયરલ થયો હતો., જેના પર કાર્યવાહી કરતા પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી છે. આરોપી માંસ વેચવાની દુકાન પર તિરંગાથી ચિકનની સફાઇ કરતો હતો.

વીડિયોમાં જોઇ શકાય છે કે, શખ્સનુ નામ મોહમ્મદ સૈફ કુરેશી છે. જેને 21 એપ્રિલે દાદરા નગર હવેલીના સેલવાસાથી ભારતીય રાષ્ટ્રીય ધ્વજના અપમાનના આરોપમાં પકડવામાં આવ્યો છે. યુવક સેલવાસાનો રહેનાર છે અને આ વીડિયો પણ ત્યાંનો છે. પોલીસે શનિવારે આ અંગે જાણકારી આપી હતી.
પોલીસે ધરપકડની કાર્યવાહી તિરંગાના અપમાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયલર થયા બાદ કરી છે. સિલવાસા પોલીસે સ્ટેશનના એક અધિકારીએ કહ્યુ કે, આોપીને પોલ્ટ્રી દુકાન પર ચિકન સાફ કરવા માટે કપડાના ટુકડાના રૂપમાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરતો જોવા મળ્યો હતો. જ્યાં તે કામ કરે છે.
પોલીસે કહ્યુ કે," અમે એક ફરિયાદના આધારે તે વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરી છે. તેને રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ 1917 ના અપમાનની કલમ અનુસાર ધરપકડ કરવામાં આવી હતી" પોલીસે જણાવ્યુ હતુકે, આ વ્યક્તિને ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવશે.
રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ અપમાન અટકાવ અધિનિયમની કલમ કોઇ સાર્વજનીક સ્થાન પર કે કોઇ પણ સ્થાન પર રાષ્ટ્રીય ધ્વજને સળગાવો, વિકૃત કરવો વિરુપિત કરવો, અપવિત્ર કરવો, નષ્ટ કરવો કે, તેનુ અન્ય રીતે અપમાન સંબંધિત છે. આ મામલે દોષીત સામિત થવા પર ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઇ છે.












Click it and Unblock the Notifications
