Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘઉંની કાપણી કરતા થેસરમાં આવ્યું શરીર, મૌત જોઈને કંપારી છૂટી

યુપીના મેનપુરીના ગામ દલપતપુરમાં ખેતરમાં થેસરથી ઘઉંની કાપણી કરી રહેલા ખેડૂતની દર્દનાક મૌત થઇ ગયી છે.

યુપીના મેનપુરીના ગામ દલપતપુરમાં ખેતરમાં થેસરથી ઘઉંની કાપણી કરી રહેલા ખેડૂતની દર્દનાક મૌત થઇ ગયી છે. ભોગાવ ચોકી વિસ્તારના દલપતપુર ગામમાં ખેડૂત બૃજરાજ સિંહ ઘ્વારા ઘઉંની કાપણીની ઠેકો મજૂરી પર લીધો હતો. તે કાપણી પોતાના દીકરા સાથે મળીને કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના મોટા દીકરાનો પગ થેસરમાં ચાલ્યો ગયો અને તેની ત્યાં જ મૌત થઇ ગયી.

ઘટના જોઈ રહેલા લોકોને કંપારી છૂટી

ઘટના જોઈ રહેલા લોકોને કંપારી છૂટી

દલપતપુર માં ખેડૂત બૃજરાજ સિંહનો મોટો દીકરો કમલ થેસરમાં ઘઉંની બાલીઓ લગાવી રહ્યો હતો. ત્યારે અચાનક તેનું સંતુલન બગડી ગયું અને પગ લપસી પડવાને કારણે તે થેસરમાં ચાલ્યો ગયો. જેના કારણે તેની ત્યાં જ મૌત થઇ ગયી. તેની હાલત જોઈને લોકોને કંપારી છૂટી ગયી.

ખેડૂતના ચાર નાના નાના બાળકો

ખેડૂતના ચાર નાના નાના બાળકો

ખેડૂતની મૌત થવાથી આખા ગામમાં કોહરામ મચી ગયો છે. મૃતકના નાના નાના ચાર બાળકો છે. જેમાં ત્રણ છોકરીઓ અને એક છોકરો છે. મોટી છોકરી પૂનમની ઉમર 7 વર્ષ, ગૌરી 5 વર્ષ, લાડલી 3 વર્ષ અને દીકરો એક વર્ષ કરતા પણ ઓછી ઉંમરનો છે. જગ્યા પર પહોંચેલી પોલીસે પંચનામું કરીને મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જયારે બીજી બાજુ પરિવારના લોકોની રડી રડીને હાલત ખરાબ થઇ ગયી છે.

માર્ચમાં પણ આવી જ દુર્ઘટના થયી હતી

માર્ચમાં પણ આવી જ દુર્ઘટના થયી હતી

આ પહેલા માર્ચમાં પણ કિસની ક્ષેત્રના ગામ અસસારા માં મનોજનો પગ સરસોની કાપણી કરતી વખતે થેસરમાં ચાલ્યો ગયો હતો. તે થેસરમાં સરસો નાખ્યા પછી તેને પગથી દબાવી રહ્યો હતો. તે કઈ સમજી શકે તે પહેલા જ થેસરમાં કપાઈને તેની મૌત થઇ ગયી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X