Adani Balasoe Victims: ની મદદ માટે આગળ આવયા, માતા-પિતા ગુમાવનાર બાળકના અભ્યાસનો ખર્ચો ઉઠાવશે
Adani Balasoe Victims: સુક્લી બાળકોની મદદ માટે આગળ આવ્યા છે. અદાણી ગૃપે કહ્યુ છે કે, ઓડિશા ટ્રેન દ્રુઘનટામાં માર્યા ગયેલા લોકોના બાળકોની સ્કુલી શિક્ષાની જવાબદારી અદાણી સમુહે લીધી છે.

અદાણી સમુહના ચૈરમેન ગોતમ અદાણીએ પોતાના ટ્વીટર પર લખ્યુ હતુ કે, અમે નક્કી કર્યુ છે કે, આ દ્રુઘ્ટનામાં માતા પિતા ગુમાવનાર બાળકનો સ્કુલનો શિક્ષણની જવાબાદરી અદાણી સમુહ ઉપાડશે.
તેમણે કહ્યુ કે, ઓડિશા ટ્રેન દુર્ઘટનાની ખબરથી તે વ્યથિત છે. ગૌતમ અદાણી, પિડિત અને તેમના પરિવારને શક્તિ પ્રદાન કરે અને બાળકોની સારી કાલ મેટ અમે આપણી બધાની સંયુક્ત જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, અદિકારીક આંકડા અનુસાર શુક્રવાર રાત્રે થયેલી દુર્ઘનટનામાં 275 લોકોની મોત થઇ ગઇ છે. જ્યારે એક હજાર જેટલા લોકો ઘાય થયા છે. જેમાથી 300 લોકો હોસ્પિટલમાં ભરતી છે.












Click it and Unblock the Notifications
