ઉલ્ટી ગણતરી શરુ, Aditya L1 પણ પોતાની ઉડાન માટે તૈયાર

ચંદ્રમાં બાદ હવે ભારતીય અંતરીક્ષ અનુંસંધાન સગઠન ઇસરો ફોકસ સૂર્ય પર છે. જેના લીધે આદિત્ય એલ 2 મીશન લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. તેની મદદથી સૌર કિરણો સૌર તુફાન વગેરેની મદદ મળશે.

ISRO ROKET

બીજી તરફ જે રોકેટથી આદિત્ય અંતરીક્ષમાં મોકલવામાં આવશે. તેની પહેલી તસવીર ઇસરોએ બહાર પાડી છે. આ સિવાય શ્રી હરિકોટા સ્પેસપોર્ટ પર પણ તેને લઇને તૈયારીયા પુરી કરી લેવામાં આવી છે. બધુ સારુ રહ્યુ તો તેને 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:50 વાગે લોન્ચ કરવામાં આવશે

આદિત્ય એલ 1 દેશને શક્તિશઆળી રોકેટ PSLV-C57 માં લોન્ચ કરવામાં આવશે. તેની ચાર તસવીર ઇસરોએ પોતાના અધિકારીક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેયર કર્યુ છે. ઇસરો એ આ સાથે લખ્યુ કે, "Aditya L1 ને લઇને PSLV C57 ને શ્રી હરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી લઇ જવામાં આવ્યુ છે. લોન્ચ 2 સપ્ટેમ્પર સવારે 11:50 વાગે નિર્ધારિત કરવામાં આવ્યો છએ.

ઇસરો અનુસા રલોન્ચ ની તમામ પ્રકારની તૈયારી બેંગલુરુમાં યુ.આરરાવ સેટેલાઇટ સેંટર દ્વારા વિકસિત સેટેલાઇટ આ મહિનાની શરુઆતમાં આંધ્રા પ્રદેશની શ્રીહરિકોટાના ઇશરો સ્પેસપોર્ટ પર પહોચ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X