ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ પટિયાલા હાઉસ કોર્ટે વચેટિયા મિશેલ સામે જારી કર્યુ પ્રોડક્શન વોરન્ટ
પટિયાલા હાઉસ કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળાના વચેટિયા ક્રિશ્ચિય મિશેલ સામે પ્રોડક્શન વોરન્ટ જારી કર્યુ છે.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચૉપર ગોટાળા કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી આપીને તિહાર જેલમાં પોતાના માટે અલગ સેલની માંગ કરી હતી. તેણે કહ્યુ હતુ કે તેને કોઈ એવા સેલમાં રાખવામાં આવે જ્યાં તે એકલો હોય. આ અરજી પર સુનાવણી કરતા પટિયાલા હાઉસ કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળાના વચેટિયા ક્રિશ્ચિય મિશેલ સામે પ્રોડક્શન વોરન્ટ જારી કર્યુ છે.

કોર્ટ દ્વારા તિહાર જેલ અધિકારીઓને મિશેલને કાલે કોર્ટમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, કોર્ટે તિહાર જેલના ડીજી અને પ્રશાસનન પાસેથી જવાબ માંગ્યો છે. મિશેલે આશંકા વ્યક્ત કરી હતી કે તેનું શોષણ થઈ શકે છે. મિશેલને કોર્ટે 28 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.
Alleged #AgustaWestland middleman Christian Michel moves an application before Delhi's Patiala House Court seeking a special cell in Tihar jail (file pic) pic.twitter.com/9ageBFuh16
— ANI (@ANI) 21 December 2018
આ પહેલા રિમાન્ડ માટે રજૂ કરાયા દરમિયાન એજન્સીએ કહ્યુ હતુ કે મિશેલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. વળી, મિશેલનું કહેવુ હતુ કે તે ડિસ્લેક્સિયાની બિમારીથી ગ્રસ્ત છે અને લાંબા સમય સુધી તે દસ્તાવેજોને જોઈ શકતો નથી. વાસ્તવમાં પૂછપરછ દરમિયાન મિશેલ દસ્તાવેજોને 30 મિનિટથી વધુ સમય સુધી નહોતો જોઈ શક્યો. કોડ વર્ડવાળા દસ્તાવેજમાંથી કોઈ ટૉપ લીડર્સને ઓળખવાનો તેણે ઈનકાર કરી દીધો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
