For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIએ તૈયાર કરી ભારતીય મહિલાઓની તસવીર, લાગી રહી છે અસલી, ધલ્લડથી વાયરલ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) છેલ્લા કેટલાક વર્ષોમાં જેનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે.અત્યારે AIએ વિવિધ રાજ્યોની ભારતીય મહિલાઓની તસવીરો બનાવી છે. જે વાયરલ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) છેલ્લા કેટલાક વર્ષોમાં જેનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. કેટલાક લોકો માને છે કે તે ભવિષ્યમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે, જ્યારે કેટલાક નિષ્ણાતો તેને માનવ વિનાશનું સાધન ગણાવે છે. થોડા સમય પહેલા AIએ કેટલાક પુરુષોની તસવીર બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તો અત્યારે ત્યાં તેણે વિવિધ રાજ્યોની ભારતીય મહિલાઓની તસવીરો બનાવી છે.

અસલમાં આ મહિલાઓ છે જ નહી

અસલમાં આ મહિલાઓ છે જ નહી

માધવ કોહલી નામના વ્યક્તિએ આ તસવીરો શેર કરી છે, જેમાં મહિલાઓએ અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ અનુસાર પોશાક પહેર્યો છે. એવું માનવામાં આવે છે કે એઆઈએ બનાવેલા તસવીરો જેવી કોઈ સ્ત્રી પૃથ્વી પર અસ્તિત્વમાં નથી. આ ફોટા સાથે માધવે લખ્યું છે કે ભારતીય મહિલાઓની તસવીરો સ્ટીરિયોટીપિકલ વર્ણન અને AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. દરેક ફોટામાં એક અનોખો સ્પર્શ છે, જે દરેક રાજ્યની સંસ્કૃતિને રજૂ કરે છે.

કેમ થઇ રહી છે આલોચના?

કેમ થઇ રહી છે આલોચના?

જો કે સોશિયલ મીડિયા યુઝર્સને આ તસવીરો પસંદ આવી હતી, પરંતુ કેટલાક લોકોએ તેની ટીકા પણ કરી હતી. તેઓ માને છે કે AI દ્વારા બનાવવામાં આવેલી તસવીરો વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી. તેમને જોઈને લાગે છે કે તેઓ કોમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવ્યા છે. ગોવાના ફોટો પર એક વ્યક્તિએ લખ્યું કે હું આ ફોટોને મારા રાજ્યનું અપમાન ગણીશ.

મહારાષ્ટ્રની તસવીરથી શું થયુ?

મહારાષ્ટ્રની તસવીરથી શું થયુ?

અન્ય એક યુઝરે લખ્યું, "લાગે છે કે તમે ધારી રહ્યા છો, મુંબઈની તમામ મહિલાઓ નેટફ્લિક્સ ઈન્ડિયાના શો અને ફિલ્મોના પાત્રો જેવી લાગે છે." જોકે ઘણા લોકો AIના વખાણ કરી રહ્યા છે. તે માને છે કે તેણે સુંદર મહિલાઓ બનાવી છે જે ભારતીય વસ્ત્રોમાં ખૂબસૂરત દેખાય છે.

શું છે AI?

શું છે AI?

આર્ટિફિશિયલ ઇંટેલિજન્સે કમ્પ્યુટર વિજ્ઞાનનું સૌથી વિકસિત સ્વરૂપ છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એ છે કે મશીનમાં વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી. AIમાં મનુષ્ય ફક્ત કમ્પ્યુટરને પ્રારંભિક સૂચનાઓ આપે છે, જે પછી તે કાર્ય પૂર્ણ કરે છે.

English summary
AI prepared picture of Indian women, looks real
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X