વીડિયો: યુપીના ગોરખપુરમાં જોવા મળી વિશાળ ઉડતી રકાબી

દુનિયાભરમાં અનેક લોકોએ અનેક વાર યુએફઓ એટલે કે પરગ્રહવાસીઓ અને આકાશમાં ઉડતી અજાણી વસ્તુઓને દેખ્યા હોવાના દાવા કર્યા છે. ત્યારે હાલમાં જ આવો જ એક નજરો ભારતના ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળ્યો. ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં ભર દિવસે જોવા મળી ઉડતી રકાબી.

ગોરખપુરના પાદરી બજારમાં બપોરે એક ટ્રક એક ખાંભલાથી અથડાયો. લોકો બૂમો પાડવા લાગ્યા. આ શોરગુલમાં રિંકૂ નામના એક યુવાને આકાશમાં એક વિશાળકાળ ઉડતી રકાબી જોઇ. અને તેને આ તસવીર તેના મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી દીધી.

alien

તે પછી તો આ તસવીરે વોટ્સઅપમાં શેયર કરતા આ વાત જંગલમાં આગ લાગી હોય તેમ ફેલાઇ ગઇ. અને શહેરના અનેક લોકોએ આ જગ્યાની મુલાકાત લઇ અહીં કોઇ અજાણી વસ્તુ જોવાનો પ્રયાસ કર્યો. ત્યારે ફોટો જોતાના આ વિશાય કાળ ઉડતી રકાબી દુનિયામાં અત્યાર સુધી દેખાયેલી તમામ ઉડતી રકાબીઓ કરતા સૌથી વધુ વિશાળ લાગતી હતી. ત્યારે આ હકીકત છે કે ભ્રમ તે સવાલ હાલ તો અહીંના લોકોના મનમાં છે. ત્યારે આકાશમાં ઉડતી આ રકાબીનો વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X