For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આજે મોદી સરકારના સામાન્ય બજેટ પાસે લોકોની આશા અને અનુમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જુલાઇ: નાણા મંત્રી અરૂણ જેટલી આજે પોતાનું પહેલું બજેટ રજૂ કરશે. મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને નવી સરકારના આ પહેલા બજેટથી ખૂબ જ આશાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે બજેટમાં નોકરીયાત લોકો માટે રાહતની જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત તેમાં વિવાદાસ્પદ પાછલી તારીખના કરને સમાપ્ત કરી શકાય છે તથા વધારા માટે રોકાણ અને વિનિર્માણમાં નવા પ્રાણ ફૂંકવાના ઉપાયોની જાહેરાત થઇ શકે છે.

સંસદમાં રજૂ થનારા 2014-14ના બજેટને લઇને ખૂબ જ આશાઓ લગાવવામાં આવી રહી છે. જોકે આમાં ટેક્સ અથવા આવકમાં છૂટની મર્યાદા વધારવાની સંભાવના નથી પરંતુ ચર્ચા છે કે આમાં બચતને પ્રોત્સાહન દ્વારા લોકોને રાહત આપી શકાય છે. રોકાણને પ્રોત્સાહન દ્વારા લોકોને રાહત મળી શકે છે. રોકાણને પ્રોત્સાહનને જેટલી ઉદ્યોગ માટે કર રાહતની જાહેરાત કરી શકે છે. આજ પ્રકારે વાહન અને ટિકાઉ ઉપભોકતાઓ ઉદ્યોગ માટે ઉત્પાદન ચાર્જમાં રાહતની સમયસીમાને પહેલા જ ડિસેમ્બર સુધી વધારી ચૂકાઇ છે.

આ ઉપરાંત નાણા મંત્રી સોનાની આયાત પર ચાર્જ ઘટાડવાનો પણ પ્રસ્તાવ કરી શકે છે. ગયા વર્ષે બઢત ચાલુ ખાતાના નુકસાન પર અંકુશ માટે સરકારે સોના પર આયાય ચાર્જ વધાર્યો હતો.

આ ઉપરાંત નામા મંત્રી મોનસૂનની ઊણપના પ્રભાવને ઓછો કરવા માટે ખેડૂતોને રાહત પ્રદાન કરી શકે છે. ભાજપાએ પોતાની ચૂંટણી ઢંઢેરામાં મૂલ્ય સ્થિરીકરણ કોષનું વચન આપ્યું હતું. બજેટમાં તેની જાહેરાત થઇ શકે છે.

ઘરેલુ અને વિદેશી રોકાણનો વિશ્વાસ અપાવવા માટે જેટલી કોર્પોરેટ વિલય અને અધિગ્રહણ માટે પાછલી તારીખથી કરના પ્રાવધાનને પૂર્ણ કરી શકે છે. આજે પ્રસ્તુત 2013-14ની આર્થિક સમીક્ષામાં ફુગાવા પર અંકુશ રાખવા અને મહેસૂલની સ્થિતિને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો છે જેથી દેશને ઉચ્ચ આર્થિક વધારાની રાહ પર લઇ જઇ શકાય.

આપણી આશાઓ અને શું થઇ શકે છે જાહેરાત...

મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને ખૂબ જ આશાઓ

મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને ખૂબ જ આશાઓ

નાણા મંત્રી અરૂણ જેટલી આજે પોતાનું પહેલું બજેટ રજૂ કરશે. મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને નવી સરકારના આ પહેલા બજેટથી ખૂબ જ આશાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે બજેટમાં નોકરીયાત લોકો માટે રાહતની જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત તેમાં વિવાદાસ્પદ પાછલી તારીખના કરને સમાપ્ત કરી શકાય છે તથા વધારા માટે રોકાણ અને વિનિર્માણમાં નવા પ્રાણ ફૂંકવાના ઉપાયોની જાહેરાત થઇ શકે છે.

આવકમાં છૂટની મર્યાદા અને રોકાણને પ્રોત્સાહન

આવકમાં છૂટની મર્યાદા અને રોકાણને પ્રોત્સાહન

સંસદમાં રજૂ થનારા 2014-14ના બજેટને લઇને ખૂબ જ આશાઓ લગાવવામાં આવી રહી છે. જોકે આમાં ટેક્સ અથવા આવકમાં છૂટની મર્યાદા વધારવાની સંભાવના નથી પરંતુ ચર્ચા છે કે આમાં બચતને પ્રોત્સાહન દ્વારા લોકોને રાહત આપી શકાય છે. રોકાણને પ્રોત્સાહન દ્વારા લોકોને રાહત મળી શકે છે. રોકાણને પ્રોત્સાહનને જેટલી ઉદ્યોગ માટે કર રાહતની જાહેરાત કરી શકે છે. આજ પ્રકારે વાહન અને ટિકાઉ ઉપભોકતાઓ ઉદ્યોગ માટે ઉત્પાદન ચાર્જમાં રાહતની સમયસીમાને પહેલા જ ડિસેમ્બર સુધી વધારી ચૂકાઇ છે.

ખેડૂતોને રાહત

ખેડૂતોને રાહત

આ ઉપરાંત નામા મંત્રી મોનસૂનની ઊણપના પ્રભાવને ઓછો કરવા માટે ખેડૂતોને રાહત પ્રદાન કરી શકે છે. ભાજપાએ પોતાની ચૂંટણી ઢંઢેરામાં મૂલ્ય સ્થિરીકરણ કોષનું વચન આપ્યું હતું. બજેટમાં તેની જાહેરાત થઇ શકે છે.

ઘરેલુ અને વિદેશી રોકાણનો વિશ્વાસ

ઘરેલુ અને વિદેશી રોકાણનો વિશ્વાસ

ઘરેલુ અને વિદેશી રોકાણનો વિશ્વાસ અપાવવા માટે જેટલી કોર્પોરેટ વિલય અને અધિગ્રહણ માટે પાછલી તારીખથી કરના પ્રાવધાનને પૂર્ણ કરી શકે છે. આજે પ્રસ્તુત 2013-14ની આર્થિક સમીક્ષામાં ફુગાવા પર અંકુશ રાખવા અને મહેસૂલની સ્થિતિને મજબૂત કરવા પર ભાર આપવામાં આવ્યો છે જેથી દેશને ઉચ્ચ આર્થિક વધારાની રાહ પર લઇ જઇ શકાય.

સોનાની આયાત પર ચાર્જ

સોનાની આયાત પર ચાર્જ

આ ઉપરાંત નાણા મંત્રી સોનાની આયાત પર ચાર્જ ઘટાડવાનો પણ પ્રસ્તાવ કરી શકે છે. ગયા વર્ષે બઢત ચાલુ ખાતાના નુકસાન પર અંકુશ માટે સરકારે સોના પર આયાય ચાર્જ વધાર્યો હતો.

English summary
Finance Minister Arun Jaitley is likely to announce a number of reform measures and provide incentives such as tax sops to revive industrial and economic growth in the maiden national budget of the government of Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X