મોદી પર વરસ્યા અમરસિંહ, રાહુલ ગાંધીના કર્યા વખાણ

અમરસિંહે કહ્યું કે 'સોનિયા ગાંધીની દૂરદર્શિતાને પગલે કોંગ્રેસે આ પગલું ભર્યું છે. દરેક વ્યક્તિની નૈતિક પ્રવૃત્તિ જુદી-જુદી હોય છે, અને સંવેદનશીલતાનું અનુપાત પણ. મારી પ્રાથમિકતા મારુ સ્વાસ્થ્ય અને મારું પરિવાર છે. હું એક ક્ષત્રિય છું અને જ્યારે જરૂરીયાત રહેશે ત્યારે લડવા માટે મેદાનમાં પણ જઇશ.'
તેમણે જણાવ્યું કે હું કોઇની ખુશામદી માટે કઇ નથી કહી રહ્યો, પરંતુ નેહરુ પરિવાર સાથે સંબંધ રાખનાર રાહુલ ગાંધી યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સુરક્ષાની ચિંતા કર્યા વગર ઘણું બધું કર્યું છે, મને રાહુલ ગાંધીમાં સારુ ભવિષ્ય દેખાઇ રહ્યું છે.
અમર સિંહે જણાવ્યું કે, ગુજરાતથી જ મારા લગ્ન થયા છે માટે હું તેના અંગે કંઇ પણ ખોટું કઇ રીતે કઇ શકું. રાજનીતિ આપનું ધર્મ હોઇ શકે છે, પરંતુ કોઇને પણ ધર્મના નામે રાજનીતિ કરવી જોઇએ નહીં અને નરેન્દ્ર મોદીએ એવું કર્યું છે. નરેન્દ્ર મોદીએ જ બીજેપીને કુખ્યાત બનાવી છે, તેમણે રાહુલ ગાંધી પર વ્યક્તિગત ટિપ્પણી કરી પરંતુ તેનો કોઇ ફાયદો થયો નહીં.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
