Veer Savarkar: અમિત શાહે વીર સાવરકરને કર્યા યાદ, તે ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્ત
Veer Savarkar: ની આજે 140 મી જન્મ જયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપા સાસંદોએ સંસદની નવી બિલ્ડીગમાં વીર સાવરકરને શ્દદ્દાંજલી આપી અર્પિ હતી. વીર સાવરકર જયંતીના અવસર પર ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, પોતાના વિચારોથી અસંખ્ય ભારતીયોને હ્યદયમાં દેશબખ્તિનો દિવો પ્રગટાવનાર ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્ત વીર સાવરકરજીને જયંતી પર તેમના ચરણોમાં કોટી કોટી નમન. વીર સાવરકજીને દેશભક્ત, ત્યાગ અને સમર્પણ વંદનીય છે. અને તેમને યુગો યુગો સુધી દેશવાસિયોએ પ્રેરણા આપવાનું કામ કરતુ રહેશે.
અમિત શાહે ટ્વીટર પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તેમણે વીર સાવરકરના બલિદાનને યાદ કર્યા હતા. અમિત શાહે કહ્યુ કે, તે બહુત મોટા ભાષા શાસ્ત્રી હતા. બહુ મોટા સમાજ સુધારક હતા. બહુ મોટા સ્વતંત્ર સેનાની હતા.
મા સરસ્વતીનીમાં એટલી કૃપી હતી કે, તેમની 1857 ની સંઘર્ષ પર લખેલા પુસતકને છાપતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. તેમણે સમગ્ર દુનિયામાં એક સંદેશ આપ્યો કે, કેટલાય પણ જુલમ કરી લો, કેટલા પણ અમાનવીય વર્તન કરી લો મારા અધિકારને છીનવી નહી શકો. દેશને સ્વતંત્ર કરાવો મારો જન્મ સિદ્ધ અધિકાર છે.












Click it and Unblock the Notifications
