વીડિયો: અમિતાભે વાચા આપી તે પ્રશ્નોને જે સ્ત્રીઓ રોજ અનુભવે છે!

હિન્દી ફિલ્મોના મેગાસ્ટાર તેવા અમિતાભ બચ્ચન પાછલા લાંબા સમયથી મહિલા સશક્તિકરણના મુદ્દાનું સમર્થન કરી રહ્યા છે. વધુમાં આ આધારીત તેમની ફિલ્મ પિંક પણ હાલમાં જ આવવાની છે. ત્યારે મહિલા સશક્તિકરણ પર પોતાના વિચારોને વધુ સ્પષ્ટપણે રજૂ કરવા માટે હવે બીગ બી એક વીડિયો સાથે આવ્યા છે. જેમાં તેમણે મહિલાઓના વિવિધ પ્રશ્નોને વાચા આપી છે. કે કેવી રીતે દરેક પળે મહિલાને જાણતા અજાણતા સેક્સિઝમનો શિકાર બનવું પડે છે.

વીડિયામાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ માટે સામાન્ય જીવન જીવવું એટલું સરળ નથી. તેને દરરોજ અનેક સવાલોના જવાબ આપવા પડે છે અને તેમ છતાં એક તેવા પ્રશ્નોને મૂંગે મોઢે સહન કરવા પડે છે જેના માટે તે કોઇ પણ રીતે જવાબદાર હોતી જ નથી!

amitabh bachchan

ઘરમાં પણ સેફ નથી
આ વીડિયામાં બતાવવામાં આવ્યું છે બહારની વાત તો છોડો છોકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. અને તેને સમાજના પૂર્વગ્રહને જાણે અજાણે સહન કરવો પડે છે. ત્યારે મહિલાઓની સમસ્યાને અમિતાભ બચ્ચને કેવી રીતે વાચા આપી તે વિષે જુઓ આ વીડિયોમાં....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X