જયપુર બાદ મણીપુરમાં પણ ભૂકપના 3.5 ની તિવ્રતાના આંચકા અનુભવાયા
રાજસ્થાનના જયપુર બાદ હવે મણીપુરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મણીપુરના ઉખરુલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા કરવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 માપવામાં આવી હતી.

જો કે, હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુક્શાનની ખબર નથી મળી હતી. આ પહેલા જયપુરમાં ભૂકંપના ઝટકા અુભવાયા હતા. અંહિયા એક બાદ એક લગાતાર ભૂકંપના બૈ ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જયપુરમાં એક બાદ એક લગાતાર ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા હતા . ફક્ત અડધો કલાકની અદર ઝટકા અનભવાયા હતા. આજ સવારે પહેલા સવારે 4:09 ત્યાર બાદ 4:22 વાગે અને 4:25 વાગે્ ભૂકપના ઝટકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
