For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

By Super
|
Google Oneindia Gujarati News

વર્ષોથી મનુષ્ય, એકાંતની શોધમાં ઘણા સમુદ્રીય તટો તરફ ખેંચાતો જાય છે. પછી તે બ્રાઝિલનું અમેજન હોય કે પછી ઇબિજનો સમુદ્રીય તટ, અહીંના શાંત વાતાવરણ મનુષ્ય એકાંત પ્રાપ્ત કરે છે. જે વિશ્વના અમુક સ્થાનોમાં જ પ્રાપ્ત થાય છે. જો તમે પણ થોડોક સમય એકાંતમાં વિતાવવા માગો છો તો, આંદમાન નિકોબાર દ્વિપ એક સાચું સ્થાન સમાન છે.

આ ભારતની સૌથી મોટી અપતટીય યુનિયન ટેરેટરી છે, જે ભારતના દક્ષિણમાં અને બંગાળની ખાડી વચ્ચે છે. 8000 વર્ગ કિંમીમાં ફેલાયેલો આ દ્વિપ પોતાની પ્રાકૃતિક સૌન્દર્યના કારણે ઘણા પ્રવાસીઓને પોતાની રજા અહીં ગાળવા માટે મજબૂર કરી દે છે. આંદમાન અને નિકોબાર બે અલગ દ્વિપ છે જે એક બીજાથી માત્ર 10 ડિગ્રી નોર્થ લેટિટૂડના અંતરે આવેલા છે. પોર્ટ બ્લેયર આ બન્ને દ્વિપનું પ્રવેશદ્વાર જ નથી પરંતુ અહીંની રાજધાની પણ છે. આ સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. પોર્ટ બ્લેયરના હવાઇ મથકથી તમે કોઇપણ પરિવહન સાધન દ્વારા આ બન્ને દ્વિપોનો પ્રવાસ કરી શકો છો. અને પ્રવાસમાં પ્રવાસીઓ ઉત્તરથી દક્ષિણ સુધી 800 કિમી પાણીની નીચે ફેલાયેલી પર્વત શ્રેણીને જોઇ શકે છે. ભારતના કેટલાક તટીય શહેરો જેવા કે ચેન્નાઇ, કોલકતાથી યાત્રીઓ સમુદ્રી જહાથી પોર્ટ બ્લેયર આવી શકે છે.

આ બન્ને દ્વિપ પોતાના સ્વચ્છ અને સુંદર સમુદ્રીય તટો માટે પ્રસિદ્ધ છે. અહી પ્રવાસીઓને સ્કૂબા ડાઇવિંગની તમ મળે છે, જેમા તે પાણી નીચે જઇને ઘણા જીવ અને અન્ય પ્રકારના છોડોને જોઇ શકે છે. આ સાથે અહી અન્ય ઘણા સુંદર પર્યટક સ્થળ છે, જેને જોઇને મનુષ્યનું મન મંત્રમુગ્ધ થઇ જાય છે. તેની આ ખુબીઓના કારણે તેને ઇકોફ્રેન્ડલી સ્થાનનો દરરજો આપવામાં આવ્યો છે.

આંદમાન નિકોબાર માત્ર પોતાના સુંદર સમુદ્રીય તટો અને સ્કૂબા ડાઇવિંગ માટે જ નહીં પરંતુ અહીના ગાઢ જંગલોમાં જોવા મળતા અનેક પ્રજાતિના પશ્રીઓ અને સુંદર ફળોના કારણે જાણીતું છે અને એક ઉત્તમ હનીમુન સ્થાન ગણાય છે. અત્યારસુધી અહી ગાઢ જંગલોમાં અંદાજે 2200 પ્રજાતિના છોડો અને ઝાડો જોવા મળ્યા છે. જેમાંથી 1300 પ્રજાતિઓ ભારતમાં પણ જોવા મળતી નથી. જેના કારણે આંદમાન નિકોબાર દ્વિપને એક અલગ દરરજો પ્રાપ્ત છે અહીના સ્થાનીક લોકોએ પર્યટકોના વિશ્રામ માટે સુંદર વિશ્રામકક્ષ બનાવ્યા છે,જેથી તે સંપૂર્ણ વાતાવરણનો ભરપૂર આનંદ લઇ શકે. તો ચાલો તસવીરોના માધ્યમથી કરીએ આ સુંદર દ્વિપની યાત્રા.

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંમદાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંમદાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

આંદમાન, એક શાંત અને સુંદર દ્વિપ

English summary
Andaman and Nicobar Tourism The Aqua Serene Isles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X