For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશઃ વિશાખાપટ્ટનમના HPCL પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર

આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીંના એચપીસીએલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીંના એચપીસીએલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. દૂર્ઘટના બાદ પ્લાન્ટ વિસ્તારમાં અફડા-તફડીનો માહોલ થઈ ગયો જેની સૂચના ફાયરબ્રિગેડ વિભાગને આપવામાં આવી. ઘટના સ્થળે પહોંચીને ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવાની કોશિશમાં લાગી ગઈ છે. જો કે હજુ સુધી એ સામે નથી આવ્યુ કે આગ કયા કારણોસર લાગી છે.

fire

ઉલ્લેખનીય છે કે આજે સવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ આનંદનગર વિસ્તારમાં આવેલ રેડિયોમિર્ચી ટાવર સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. 10થી 12 ઝૂંપડાઓમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયત્ન કર્યો.ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો અને પોલિસ દ્વારા લોકોને ખસેડવામાં આવ્યા હતા. 50 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા.

English summary
Andhra Prades: Fire breaks out at HPCL plant in Visakhapatnam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X