એસ પરમેશ્વર બન્યા ભારતીય કોસ્ટ ગાર્ડના એડીજી, જાણો તેમના વિશે

એડીજી એસ પરમેશ્વર ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે નિક્યુક્ત કરવામાં આવ્યા છે. એસ પરમેશ્રરને નવી દિલ્હી હેડક્વાટરમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા પરમેશ્વર વિશાખાપટ્ટનમ માં ચાર્ડ ઓફ કમાન્ડરની જવાબદારી સંભાળતા હતા.

cost gard

એસ પરમેશ્વર ઇસ્ર્ટર્ન સીબોર્ડમાં કમાન્ડરની જવાબાદીર સંભાલતા પહેલા કોસ્ટ ગાર્ડ રીજન ઇસ્ટ અને કોસ્ટ ગાર્ડ વેસ્ટમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તે નેશનલ ડિફેન્સ કોલેજ દિલ્હીમા પણ રહી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X