કેજરીવાલની પાર્ટી લોકસભાની બધી સીટો પર ઉમેદવારો ઉતારશે

તેમને કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારોના નામ દિલ્હી અથવા લખનઉમાં નક્કી થશે નહી, જો કે તે નામ જનતા નક્કી કરશે. આ અંગે તેમની પાર્ટીનું સંગઠન નથી. વિશ્વાસ કુમારે કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટી તો બે મહિનામાં જ સત્તામાં આવી ગઇ હતી, જ્યારે અમારું સંગઠન 17 રાજ્યોમાં ઉભુ થઇ ગયું છે.
અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે બંનેનો હેતુ ભષ્ટ્રાચાર સામે લડવાનો છે અને ભષ્ટ્રાચારના વિરોધમાં જનતાને જાગૃત કરીને એકજુટ કરવાનો છે.












Click it and Unblock the Notifications
