Assembly Election Results 2024: ડેઈલીહંટ પર વાંચો ચૂંટણીની તમામ અપડેટ

Assembly Election Results 2024: હાલ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં મતદાન સંપન્ન થયું છે. તો હરિયાણામાં પણ 5 ઓક્ટોબરના રોજ મતદાન સંપન્ન થયું. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ વર્ષે 2024માં વિધાનસભા ચૂંટણીમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણા જેવા પ્રમુખ રાજ્યોમાં મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. જેનું રાજકીય રીતે ઘણુ મહત્વ છે.

હરિયાણામાં પણ ચૂંટણી પ્રવૃતિ તેજ થઈ ગઈ છે, જ્યાં વર્તમાન ભાજપ સરકાર માટે આ ચૂંટણી ઘણી મહત્વની સાબિત થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં લગભગ એક દાયકા બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ રાજકીય વાતાવરણ ફરી સક્રિય કર્યું છે. 90 સભ્યોની વિધાનસભા માટે 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2024 સુધી ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

Assembly Election Results 2024

હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાયી હતી. આ ચૂંટણી ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જે હાલમાં રાજ્યમાં સત્તામાં છે, ખાસ કરીને જો પાર્ટી મે 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી મેળવી શકી ન હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પણ સત્તામાં વાપસી માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણીના પરિણામો રાષ્ટ્રીય રાજકારણ પર પણ અસર કરી શકે છે.

ડેલીહન્ટ પ્લેટફોર્મ દ્વારા વિધાનસભા ચૂંટણી 2024ના વ્યાપક કવરેજ માટે એક નવી પહેલ કરી છે. આ પ્લેટફોર્મ પર નવીનતમ અપડેટ્સ અને પરિણામો જાહેર કરવાની સાથે જ વિવિધ રાજકીય પાસાઓ પર ઊંડાણપૂર્વક વિશ્લેષણ, વલણોની ઓળખ અને વિગતવાર મંતવ્યો પણ પ્રદાન કરશે.

લાઇવ અપડેટ્સ : દરેક સીટ અને રાજ્યના પરિણામો પર લાઇવ અપડેટ્સ
ચૂંટણી વ્યૂહરચના : ઉમેદવારોની પૃષ્ઠભૂમિ, તેમની મુખ્ય નીતિઓ અને ચૂંટણી વચનો
પક્ષ અને ઉમેદવારોની માહિતી : દરેક પક્ષ અને ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી
લાઈવ વીડિયો અને ટ્રેન્ડિંગ સ્ટોરીઝ : ચૂંટણી સંબંધિત વીડિયો, વાયરલ કન્ટેન્ટ અને ટ્રેન્ડિંગ ન્યૂઝ
સામાજિક મીડિયા પ્રતિક્રિયાઓ : ટ્વિટર અને અન્ય સામાજિક પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ ચર્ચાઓનું કવરેજ

ડેટાનું ઊંડા વિશ્લેષણ

ડેઇલીહન્ટ માત્ર આંકડા બતાવવા પૂરતું મર્યાદિત નથી. તેનો ભાર ડેટા અર્થઘટન, વલણની ઓળખ અને તેના આધારે સંભવિત રાજકીય અસરો પર રહે છે. તે ચૂંટણી પરિણામોને માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ તે પરિણામોની સમાજ અને રાજકારણ પરની અસરના સંદર્ભમાં પણ જુએ છે.

ડેલીહન્ટ જ કેમ?

ડેઈલીહન્ટ દ્વારા તેના ચૂંટણી કવરેજ દ્વારા એક નવો દાખલો બેસાડવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે, તે ચૂંટણી સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.

લાઈવ અપડેટ્સ હોય, ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ હોય કે, સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ હોય, ડેઈલીહન્ટ દ્વારા ચૂંટણીના સમાચારો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X