For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી, ઉદ્ધવ મુખ્યમંત્રી પદ માટે પ્રથમ પસંદ: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: એક અઠવાડિયા બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે તેને લઇને ન્યૂઝ એક્સ ઓન લાઇન અને સી-વોટરે એક સર્વે કર્યો છે જેમાં ભાજપને સૌથી મોટીના રૂપમાં દર્શાવી છે. જો કે ભાજપ પણ એકલી પોતાના દમ પર બહુમતના આંકડા સુધી પહોંચી શકતી નથી.

ભાજપને પોતાના દમ પર 105 સીટો મળતી જોવા મળી રહી છે. ત્યારબાદ કોંગ્રેસ 52 સીટોની સાથે બીજા નંબર પર જોવા મળી રહી છે. તો બીજી તરફ ગઠબંધન તોડી અલગ થયેલી શિવસેના 45 સીટોની સાથે ત્રીજા નંબર રહેવાનું અનુમાન છે.

સત્તાધારી એનસીપી 37 સીટોની સાથે ચોથા સ્થાન પર ખસકતી જોવા મળી રહી છે. ન્યૂઝ એક્સના સર્વે અનુસાર રાજ ઠાકરેની એમએનએસને પણ સારો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે અને તેને 21 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે અન્યના ખાતામાં 28 સીટો જોવા મળી રહી છે.

105 સીટો

105 સીટો

ભાજપને પોતાના દમ પર 105 સીટો મળતી જોવા મળી રહી છે.

કોંગ્રેસ 52 સીટો

કોંગ્રેસ 52 સીટો

ત્યારબાદ કોંગ્રેસ 52 સીટોની સાથે બીજા નંબર પર જોવા મળી રહી છે. તો બીજી તરફ ગઠબંધન તોડી અલગ થયેલી શિવસેના 45 સીટોની સાથે ત્રીજા નંબર રહેવાનું અનુમાન છે.

દ્ધવ ઠાકરેને 17% વોટ

દ્ધવ ઠાકરેને 17% વોટ

સર્વે અનુસાર મુખ્યમંત્રી પદની પ્રથમ પસંદમાં શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને 17% વોટની સાથે જોવામાં આવે છે.

રાજ ઠાકરે 11% વોટોની સાથે ત્રીજા નંબર પર

રાજ ઠાકરે 11% વોટોની સાથે ત્રીજા નંબર પર

ભાજપ માટે ખુશીની વાત છે કે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસને 12% વોટ સાથે બીજા નંબરે જોવામાં આવે છે. જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને પણ 12% વોટ જ મળ્યા છે. રાજ ઠાકરે 11% વોટોની સાથે ત્રીજા નંબર પર છે.

ટકાવારીમાં પણ ભાજપ આગળ

ટકાવારીમાં પણ ભાજપ આગળ

વોટ ટકાવારીમાં પણ ભાજપ બાકી બધા પક્ષોથી ખૂબ જ આગળ જોવા મળી રહી છે. ભાજપને 26%, કોંગ્રેસને 20%, શિવસેનાને 19% એનસીપીને 13 અને એમએનએસને 08% વોટ મળતા જોવા મળી રહ્યાં છે.

English summary
BJP is spearheading the Modi & anti-incumbency wave in the states that go to polls later this year. The results we showed you on Friday from Haryana clearly indicate that the Modi magic will have significant impact in the Assembly polls as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X