કોગ્રેસે ઉત્તર પૂર્વને ATM બનાવી દિધુ હતુ, અંહિયાથી તે ધાન પકવતા હતા: જેપી નડ્ડા
ઉત્તર પૂર્વને લઇને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કોગ્રેસ પર શાબ્દીક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, ઉત્તર પૂર્વને એટીએમ બનાવી દિધુ હતુ.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ જે.પી નડ્ડાએ ઉત્તર પૂર્વમાં ભાજપની જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે. જેનાપર પીએમ મોદીએ ઉત્તર પૂર્વ ભારતને મુખ્યધારામાં લાવાનું કામ કર્યુ છએ. આ સિવાય નીતિઓ બનાવી છે. તેના લીધે આ વિકાસ થયો છે. જે.પી નડ્ડાએ કહ્યુ કે, આ જે પરીણામ આવ્યા છે તે બે દિવસના નથી પીએમ મોદીની લાંબી વિચાર દુરદ્રષ્ટી, સંકલ્પ અને ભઆરે મહેનત સાથે ફોકસ સાથે કામ કરવાનું પરીણામ છે. ઉત્તર પૂર્વના 8 થી 7 માં ભાજપાની સરકાર છે. જેમાથી 5 માં અમે બીજી વાર સરકાર બનાવી છે. એ જ જણાવે છે કે, ઉત્તર પૂર્વને આપમો જોવાનો નજરીયો શુ હતો.

નડ્ડાએ કહ્યુ કે, અંહી બંદ ટાર્ગેટેડ કિલિંગ, ટાર્ગેટેડ થતો હતો. આજે શાંતિ, વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ સોને સાથે લઇને ચાલવાથી આજને રસ્તાો બન્યો છએ. તેની પાછળનું કારણ છે તેનું કારણ છે કે પીએમ કહ્યુ કે, દેશને અન્ય ભાગમાં વિકાસ થઇ શકે છે તો ઉત્તર પૂર્વના રાજ્યો કે ના થઇ શકે, પીએમ મોદએ અંહી 50 થી વધારે પ્રવાસ કર્યા છે. ઘણા રોકાણકારો ત્યાં ગયા છે. કનેક્ટિવિટી વધારી છએ. પીએમ મોદી પ્રતિ અને તેમના લીધે ભાજપને લઇને તેમના મનમાં અતુટ વિશ્વાસ છે. આદિવાસી અને ક્રિશ્ચિયન અમને સમર્થન મળી રહ્યો છે. નાગાલેન્ડમાં બીજી વાર સરકાર બનાવી છે. મેઘાલયમાં વોટ શેર વધ્યો છે. ત્રિપુરામાં બીજી વાર સરકાર બનાવી છે.
જે.પી નડ્ડાએ કહ્યુ કે, કોગ્રેસ પાર્ટીએ ઉત્તર પૂર્વને એટીએમ સમજી લીધુ હતુ. અંહિયા પર બસ બ્રષ્ટાચાર કરતા હતા. અને પૈસાની ઉગાવતા હતા. આ જ તેમનો ધંધો હતો. આજે તેમણે વિકાસ જોયો. રોડ કનેક્ટિવિટી, એરવેઝ કેનેક્ટિવીટીને જોઇ. ઉત્તર પૂર્વમાં 18 એરપોર્ટ બની રહ્યા છે. ઉત્તર પૂર્વનો કોઇ ભાગ એવો નથી જે દિલ્હીમાં 2 કલાકમાં ના પહોચી શકાતુ હોય. આ જ કારણ છે કે ના દિલ્હી તેમનાથી દુર છે અે દિલથી તે દુર છે. આ જ કારણથી નીતિઓની અસર થઇ છે. આજ કારણના લીધે જે પરીણામ આવ્યા છે તે તેનું પ્રમાણ અને વિશ્વાસ છે.












Click it and Unblock the Notifications
