'દુનિયા ચુપચાપ અમને મરતાં જોઈ રહી છે', અફઘાનિસ્તાનમાં મહિલાઓ રસ્તા પર ઊતર્યાં - BBC TOP NEWS

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મહિલાઓ ફરીથી રસ્તા પર ઊતરી આવ્યાં છે અને વિરોધપ્રદર્શન યોજ્યું છે. મહિલાઓના કહેવા પ્રમાણે આ પ્રદર્શન અફઘાનિસ્તાનમાં જારી તમામ સંકટો અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાધેલા મૌન અને આંતરરાષ્ટ્રીય સ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મહિલાઓ ફરીથી રસ્તા પર ઊતરી આવ્યાં છે અને વિરોધપ્રદર્શન યોજ્યું છે.

મહિલાઓના કહેવા પ્રમાણે આ પ્રદર્શન અફઘાનિસ્તાનમાં જારી તમામ સંકટો અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે સાધેલા મૌન અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ક્રિયતાના વિરોધમાં હતું.

અફઘાનિસ્તાનમાં પ્રદર્શન કરવા રસ્તા પર ઊતરેલી મહિલાઓ

પ્રદર્શન કરી રહેલી મહિલાઓના હાથમાં પોસ્ટર્સ હતાં, તેની પર લખેલું હતું - 'દુનિયા અમને શાંતિથી મરતાં કેમ જોઈ રહી છે?'

ઑગસ્ટના મધ્યમાં તાલિબાન ફરીથી સત્તામાં આવ્યું એ પછી મહિલાઓને કામ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને મોટાભાગની કિશોરીઓના હાઈસ્કૂલમાં જવા પર મનાઈ છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=-iphqhgnf2I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X