ભગવંત માનની મહત્વની બેઠક, પંજાબ અને કેનેડા વચ્ચે વધશે વેપાર, કહ્યું- વેપારને મળશે કીકસ્ટાર્ટ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન આજે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર અને રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આયાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન આજે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર અને રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આયાત-નિકાસ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. માને કહ્યું કે અમારી સરકાર પંજાબના ઉત્પાદનોને કેનેડામાં બેઠેલા પંજાબીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરશે. તેમજ પંજાબ-કેનેડા સંબંધોને વધુ મજબુત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કેનેડાના પ્રતિનિધિઓ અને વેપાર-નિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે યોજાયેલી બેઠકના ફોટોગ્રાફ્સ શેર કર્યા. તેમણે ટ્વિટર પર લખ્યું કે, અમે રોકાણ વધારવા પર કામ કરી રહ્યા છીએ.
ਪੰਜਾਬ- ਕੈਨੇਡਾ ਦੇ ਰਿਸ਼ਤੇ ਹੋਰ ਮਜ਼ਬੂਤ ਕਰਨ ਸੰਬੰਧੀ ਅੱਜ Saskatchewan ਤੋਂ ਵਪਾਰ-ਨਿਰਯਾਤ ਵਿਭਾਗ ਨਾਲ ਸੰਬੰਧਿਤ ਸੀਨੀਅਰ ਅਫਸਰਾਂ ਨਾਲ ਅਹਿਮ ਮੀਟਿੰਗ ਹੋਈ…
— Bhagwant Mann (@BhagwantMann) September 26, 2022
ਪੰਜਾਬ ਦੇ Products ਨੂੰ ਕੈਨੇਡਾ ਬੈਠੇ ਪੰਜਾਬੀਆਂ ਤੱਕ ਪਹੁੰਚਾਉਣ ਤੇ ਪੰਜਾਬ 'ਚ ਨਿਵੇਸ਼ ਨੂੰ ਲੈਕੇ ਚਰਚਾ ਹੋਈ... pic.twitter.com/BnFkEZ8IPO












Click it and Unblock the Notifications
