For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat: ઉમરગામની ફેક્ટરીમાં ભીષણ આગ, ઘટના સ્થળે પહોચી ફાયરની ગાડી

ગુજરાતના વલસાડ જિલ્લાના ફેકરીમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતુ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વલસાડ જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં પૂરી ફેક્ટરીમાં આગ લીગી ગઇ હતી. આ દરમિયાન કારખાના મજૂરોને સુરક્ષિત બાહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા ખબર મળતી માહિતી મુજબ આગ પર કાબુ કરી લેવામાં આવ્યો છે. મોડી રાત્રે લાાગેલી આગમાં ફાયરની એકથી વધારે ગાડીને કામે લગાવામા આવી હતી. ત્યાર બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો.

fire

ગુજરાતના વલસાડ જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. શનિવારે રાત્રે વલસાડના ઉમરગામમાં અચાનક આગ લાગી ગઇ હતી. જોત જોતમાં આગે મોટુ રૂપ ધારણ કરી લીધુ હતુ. આના પર ફૈકરી કર્મિઓએ ફાયરની ગાડીઓને માહિતી આપતા ફાયરની ગાડીનો કાફલો ઘટના સ્થળે પોચી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા.

વલસાડમાં લાગેલી આ આગને લઇને જાણવા મળતી માહિતી મુજબ એક મેટલ ફેક્ટરીમાં આગ લાગી હતી. ઉમરગામમાં ઉદ્યોગિક ક્ષેત્રમાં આગના ગોટા જોઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગને દૂરથી પણ જોઇ શકાતી હતી. આગ લાગવા પાછળનું કારણ તપાસ બાદ જ જાણવા મળશે. ફેક્ટરીમાં આગથી ભઆરે નુક્સાનનુ અનુમાન લગવામા આવી રહ્યુ છે.

English summary
Bhushan fire in Valsad factory, heavy loss in the factory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X