પંજાબ પોલીસના આઇજીની પુત્રી સાથે બળાત્કારનો પ્રયત્ન

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ચંદીગઢ, 28 ઓક્ટોબર: ગુનેગારોનો આત્મવિશ્વાસ મજબૂત થઇ ગયો છે. તેની બાજ નજર જરા જુઓ. પંજાબ પોલીસના એક ઇન્સ્પેક્ટર જનરલની પુત્રી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યો. આરોપી ફરાર છે. તે પણ એક મોટા ઓફિસરની પુત્રી છે.

    જાણકારી અનુસાર આ ઘટના ચંદીગઢ સ્થિત સેક્ટર-33ની છે. આરોપીએ પોતાના એક મિત્રના ઘરમાં પીડિતાની સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યો. આરોપીનું નામ અર્જુન ગીલ બતાવવામાં આવી રહ્યું છે.

    stop-rape

    જાણકારી અનુસાર પોલીસ ગિલની જોરશોરથી શોધી રહી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગિલ એકદમ પ્રભાવશાળી પરિવાર છે, એટલા માટે તેની ધરપકડ કરવામાં આવી રહી નથી. ચંદીગઢના એક પત્રકારે કહ્યું કે અહીંયા લોકોની પાસે જોરદાર પૈસા આવી ગયા છે. પૈસાની ગરમીમાં અમીર લોકો અને પોલીસ ઓફિસરોના બાળકોને કાયદો પોતાના હાથમાં લેતાં ડરતાં નથી.

    English summary
    Bid to rape top cop's daughter have been happened in Punjab. Police is trying to arrest the absconded culprit.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more