મહિલા સાથે હોટેલમાં અર્ધનગ્ન હાલતમાં પકડાયા ઇમામ, વીડિયો વાયરલ
હિન્દૂ મહાસભાના નેતા કમલેશ તિવારીનું માથું ધડથી અલગ કરી નાખનારને 51 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરનાર બિજનૌરની જામા મસ્જિદના ઇમામ મૌલાના અનવર ઉલ હક હોટેલમાં છોકરી સાથે અર્ધનગ્ન હાલતમાં પકડાયા છે.

છોકરી સાથે ઇમામનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ તેમના વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે. એટલું ઓછું હોઈ તેમ મૌલાનાએ પોતાને મુખ્યમંત્રી અખિલેશ યાદવનો નજીકનો વ્યક્તિ ગણાવીને એસપીની વર્દી ઉતારી લેવાની ધમકી પણ આપી.
તો જુઓ ઇમામ મૌલાના અનવર ઉલ હકનો વીડિયો જે હાલ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
