For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા નીતિશ કુમાર માટે 'ઓક્સિઝન' છે: શિવસેના

|
Google Oneindia Gujarati News

shiv sena
મુંબઇ, 13 જૂન: જેડીયૂના રાજગથી બહાર નિકળવા પર વિચાર કરવાની વચ્ચે શિવસેનાએ આજે બિહારના મુખ્યંત્રી નીતિશ કુમારને જણાવ્યું કે ભાજપા તેમની સરકાર માટે 'ઓક્સિઝન' સમાન છે અને ગઠબંધન તૂટવાથી તે આસીયુમાં આવી શકે છે.

ભાજપાના જૂના સહયોગી શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું છે કે 'ભાજપા બિહારમાં નીતિશ કુમારની સરકાર માટે ઓક્સિઝનની જેમ છે, જેવી રીતે પંજાબમાં તે શિરોમણી અકાલી દલ માટે છે.'

અખબારના સંપાદકીયમાં કહેવાયું છે કે હાલના સમયમાં સૌથી મોટો રૂપિયો સૌથી મોટી વસ્તુ સત્તા છે. જ્યારે સત્તામાં રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની પૂર્તિ થઇ રહી છે તો કોઇને સામેથી શું કામ પોતાને માટે સમસ્યા પેદા કરવી જોઇએ? અને આઇસીયૂમાં ભરતી થવું જોઇએ.

પછી એ નીતિશ હોય કે અન્ય કોઇ. તેમાં એવું કહેવાયું છે કે આજે રાજનીતિ આદર્શવાદની તુલનામાં ઘણી વધારે યથાર્થવાદી અને વ્યવહારીક છે. સંપાદકીયમાં હિન્દુ વોટના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે 'સમ્માન પામવા માટે સમ્માન કરો. મુસલમાન વોટોની જેમ હિન્દુ વોટ પણ નિર્ણાયક હોઇ શકે છે અને એમહારાજગંજ લોકસભા પેટાચૂંટણીથી જાહેર થઇ ચૂક્યું છે.'

English summary
BJP is like Oxygen for Nitish Kumar said Shiv sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X