• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક: મોદી માટે વોટની સાથે નોટ પણ માગશે ભાજપ

|

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: હવે લોકસભાની ચૂંટણી આવવાની તૈયારીમાં છે, જેના પગલે દરેક પાર્ટીઓ મંથનમાં લાગી ગઇ છે. આજે દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓની એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇને ઊંડાણપૂર્વકનું અધ્યયન કરવામાં આવ્યું હતું. ત્રણ રાજ્યોમાં મળેલી શાનદાર જીત બાદ ભાજપના મુખ્યમંત્રીઓ પહેલી વાર એક સાથે દેખાયા.

બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ભાજપની ઓફિસ પહોંચ્યા હતા. બેઠકમાં રાજસ્થાનની મુખ્યમંત્રી વધુંધરા રાજે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, છત્તીસગઢના સીએમ રમણ સિંહ અને મનોહર પર્રિકર સામેલ હતા. ત્યારબાદ સંસદીય બોર્ડના સભ્યો પણ બેઠકમાં સામેલ થયા હતા.

બેઠક બાદ ભાજપ નેતા અનંત કુમારે જણાવ્યું કે બેઠકની શરૂઆતમાં પાર્ટી અધ્યક્ષે ગઇ વિધાનસભા ચૂંટણીમાં જબરદસ્ત જીતનો ઉલ્લેખ કર્યો. આવનારા દિવસોમાં પાર્ટી આખા દેશમાં મોદી ફોર પીએમ કેમ્પેઇન કરશે અને દેશભરમાં 10 કરોડથી પણ વધારે 1000 રૂપિયાના સહયોગની વાત કરશે. ઇમરજન્સીના તુરંત બાદ જનતા પાર્ટીએ એવું જ કેમ્પેઇન ચલાવ્યું હતું. તેની રૂપરેખાની હજી પ્લાનિંગ કરીશું.

અમે એક બાજું તો નરેન્દ્ર મોદીજીની રેલીઓ કરીશું અને બીજી બાજું સંસદીય કાર્યકર્તા સમ્મેલન કરીશું. આવતીકાલે અટલજીનો જન્મદિવસ છે. આવતીકાલે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ મનાવશે.

ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક

ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક

દિલ્હીમાં આજે ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, વસુંધરા રાજે, સુષમા સ્વરાજ, લાલ કૃષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, અને અન્ય દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

ઇલેક્શન કેમ્પેઇન કમિટિની બેઠક

આજે સંસદ એનેક્સીમાં ચૂંટણી કેમ્પેઇન કમિટિની બેઠક પણ થવાની છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી શાનદાર સફળતાએ ભાજપની ચિંતામાં વધારો કરી દીધો છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા આપના ઉભારે પાર્ટીને નવી રીતે રણનીતિ બનાવવા પર મજબૂર કરી દીધા છે. બેઠકમાં આ મામલા પર ચર્ચા પણ થશે. ત્યારબાદ ઉપરાંત ભાજપમાં બીએસ યેદીયુરપ્પાની વાપસી, આંધ્રમાં ટીડીપી પાસેથી અને હરિયાણામાં રાષ્ટ્રીય લોકદળથી ગઠબંધન જેવા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.

ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણવાયું કે આજે ભાજપની કેમ્પેઇન કમિટિની બેઠક થવા જઇ રહી છે. કેવી રીતે કોંગ્રેસના સુશસાનથી મુક્તિ મેળવવવા મોદીજીના સુશાસનના રથને કેવી રીતે સામે લાવવો. દરેક પ્રદેશમાં કેવી રીતે વિજય પરચમ લહેરાવવો અને રેલિયો, રોડ શોની જેમ થશે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. સીધા બૂથ સ્તર પર કેવી રીતે સંવાદ કરવામાં આવશે, તેની પર પણ બેઠક પર ચર્ચા કરવામાં આવશે.

English summary
BJP meet underway to finalise strategy for Lok Sabha polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more