For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા એમએલએ સુરેન્દ્ર સિંહએ 1 કરોડમાં બનેલો રસ્તો તોડાવી નાખ્યો

ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા આખો રસ્તો ઉખાડી દેવાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા આખો રસ્તો ઉખાડી દેવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેમને 1 કરોડ રૂપિયાની કિંમતથી બનેલો રસ્તો ફરી માનક અનુસાર બનાવવાનો લોકનિર્માણ વિભાગને આદેશ આપ્યો છે.

uttar pradesh

માટીનો ઉપયોગ

બલિયા જિલ્લાના બેરિયા ક્ષેત્રમાં ભાજપના વિધાયક સુરેન્દ્ર સિંહએ શિવપુર દિયારમાં 1600 મીટર જેટલા રસ્તાને જેસીબી ઘ્વારા તોડાવી નાખ્યો છે. વિધાયક અનુસાર 1 કરોડ 10 લાખ રૂપિયાની કિંમતથી બનેલા રસ્તામાં મારંગની જગ્યાએ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી રોડ લાંબા સમય સુધી ચાલી શકે તેમ ના હતો.

uttar pradesh

વિધાયક જાતે દરેક રસ્તાની તપાસ કરશે

ભાજપા એમએલએ સુરેન્દ્ર સિંહ ઘ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ઠેકેદારોમાં જોરદાર હડકંપ મચ્યો છે. વિધાયક ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં જેટલા પણ રસ્તા બની રહ્યા છે તેમની તપાસ તેઓ જાતે કરશે.

English summary
bjp mla surendra singh hoisted road by jcb in ballia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X