Board Results: જાણો બોર્ડ વેબસાઈટ ની પુરી લિસ્ટ, અહીં ચેક કરો

વિધાર્થીઓમાં રિઝલ્ટ માટે ઘણું મુંજવણ પણ હોય છે કે રિઝલ્ટ કઈ વેબસાઈટ પર જોવા મળશે. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કયા બોર્ડનું રિઝલ્ટ ક્યાં જોવા મળશે.

મેં અને જૂન મહિનો સ્કુલ વિધાર્થીઓ માટે ખુબ જ અગત્યનો હોય છે. જ્યાં બીજા વિધાર્થીઓ ગરમીની રજા માણી રહ્યા હોય છે, ત્યાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ પરીક્ષાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય છે. દેશના મોટા ભાગના બોર્ડ રિઝલ્ટ મેં અને જૂન મહિનામાં જાહેર કરવામાં આવે છે. હવે આ રિઝલ્ટ તમે કઈ કઈ વેબસાઈટ પર જોઈ શકો છો તેના વિશે જાણો.

board exam

મેં અને જૂન મહિનામાં બોર્ડના વિધાર્થીઓ પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય છે આ વખતે પણ મેં અને જૂન મહિનામાં ઘણા બોર્ડ રિઝલ્ટ જાહેર કરશે. ઘણા રાજ્યોમાં ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. પરંતુ હજુ પણ મોટાભાગ ના બોર્ડ રિઝલ્ટ બાકી છે. વિધાર્થીઓમાં રિઝલ્ટ માટે ઘણું મુંજવણ પણ હોય છે કે રિઝલ્ટ કઈ વેબસાઈટ પર જોવા મળશે. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કયા બોર્ડનું રિઝલ્ટ ક્યાં જોવા મળશે.

  • સીબીએસઈ : cbse.nic.in
  • આઈસીએસઈ : cisce.org
  • જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન : jkbose.jk.gov.in
  • ઉત્તરાખંડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન : ubse.uk.gov.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન, આંધ્રપ્રદેશ : bse.ap.gov.in
  • ઉચ્ચ શિક્ષણ અને અરુણાચલ પ્રદેશ ડિરેક્ટોરેટ : apdhte.nic.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન, આસામ : sebaonline.org
  • બિહાર સ્કૂલ એજ્યુકેશન બોર્ડ : biharboard.ac.in
  • ગોવા બોર્ડ ઓફ સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન : gbshse.gov.in
  • છત્તીસગઢ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન : cgbse.nic.in
  • મેઘાલય બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન, તૂરા : mbose.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન ઓડિશા : bseodisha.ac.in
  • બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન હરિયાણા : bseh.org.in
  • હિમાચલ પ્રદેશ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન : hpbose.org
  • પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન : wbbse.org
  • કર્ણાટક સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ : kseeb.kar.nic.in
  • કેરળ સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ : keralapareekshabhavan.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન મધ્યપ્રદેશ : mpbse.nic.in
  • ત્રિપુરા બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન : tbse.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન મણિપુર : bsem.nic.in
  • બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન રાજસ્થાન : rajeduboard.rajasthan.gov.in
  • નાગાલેન્ડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન : nbsenagaland.com
  • પંજાબ સ્કૂલ બોર્ડ એજ્યુકેશન : pseb.ac.in
  • ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બૉંર્ડ : gseb.org
  • મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન : mahahsscboard.maharashtra.gov.in
  • ડાયરેક્ટોરેટ ઓફ ગવર્મેન્ટ એક્ઝામિનેશન, તામિલનાડુ : dge.tn.gov.in
  • ડાયરેક્ટોરેટ ઓફ ગવર્મેન્ટ એક્ઝામિનેશન, તેલંગાણા : bse.telangana.gov.in
  • ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ : upmsp.edu.in
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X