ByPoll Election Live: 10 વિધાનસભા અને 4 લોકસભા સીટ પર થઇ રહ્યું મતદાન
આજે વિધાનસભાની 10 વિધાનસભા બેઠકો અને દેશના વિવિધ રાજ્યોમાં 4 લોકસભાની બેઠકો પર ચૂંટણી ચાલી રહી છે.
આજે વિધાનસભાની 10 વિધાનસભા બેઠકો અને દેશના વિવિધ રાજ્યોમાં 4 લોકસભાની બેઠકો પર ચૂંટણી ચાલી રહી છે. આ બધી બેઠકો ખાલી છે એટલે ફરી ચૂંટણી યોજાય છે. આ મુખ્યત્વે ઉત્તર પ્રદેશના કેરાના લોકસભા બેઠક, પાલઘર અને ભંડારા-ગોંડિયા મહારાષ્ટ્રની બેઠકો અને નાગાલેન્ડ લોકસભામાં એક બેઠક છે. આ તમામ બેઠકોમાં ઉમેદવારોની સાખ દાવ પર લાગી છે.

નાગાલેન્ડની દીમાપુર લોકસભા સીટ પર મતદાન ચાલુ, પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે લોકોની લાઈન લાગી.
Voting under way for #Nagaland Lok Sabha by-poll, visuals from a polling station in #Dimapur. pic.twitter.com/bJMNRzPDYv
— ANI (@ANI) May 28, 2018
પશ્ચિમ બંગાળ મહેશયલ પોલિંગ બૂથ પર ચાલી રહ્યું મતદાન. લોકોમાં મતદાનને લઈને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
West Bengal: Voting underway at a polling booth in Maheshtala for assembly by-poll pic.twitter.com/wTQal8gFd7
— ANI (@ANI) May 28, 2018
પાલઘર લોકસભા પર ચાલી રહેલા ઉપચુનાવ માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના મનપસંદ ઉમેદવાર માટે વોટ કરવા આવી રહ્યા છે.
#PalgharLoksabhabyelection: People outside a polling booth in Palghar pic.twitter.com/sdbOYadeHj
— ANI (@ANI) May 28, 2018
More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
