• search

માહિતી અધિકારમાં કોઇ ફેરફાર કરાશે નહી

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    manmohan-singh
    નવી દિલ્હી, 1 નવેમ્બર: માહિતી અધિકારમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહી આવે. કેબિનેટને વિવાદાસ્પદ નિવેદન પાછું ખેચ્યું છે. સરકાર માહિતી અધિકારના કાયદામાં કોઇ ફેરફાર કરશે નહી. જૂલાઇ 2006માં આરટીઆઇના કાયદામાં ફેરબદલ કરવા માટે જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેમાં હવે કોઇ ફેરફાર કરવામાં આવશે નહી.

    પ્રસ્તાવ અનુસાર વિકાસ અને સામાજિક મુદ્દાઓવાળી ફાઇલ નોટિંગ્સ અને પરીક્ષાની પસંદગી પ્રક્રિયાને આરટીઆઇના ક્ષેત્રથી બહાર રાખવામાં આવે. જો આ બદલાવ કરવામાં આવ્યા હોત તો આનાથી માહિતી અધિકાર પહેલાં જેટલો મજબૂત રહેશે નહી.

    English summary
    In the wake of strong resistance from activists, the Union Cabinet on Thursday dropped controversial draft amendments to the Right to Information (RTI) Act.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more