કર્ણાટક ઈલેક્શન રિઝલ્ટ લાઈવ અપડેટ મેળવો
કર્ણાટક એસેમ્બલી ઈલેક્શન 2018, જેને વર્ષની સૌથી મોટી પોલિટિકલ બેટલ માનવામાં આવી છે, તેનું પરિણામ કાલે આવી જશે અને તમે તેની સાથે જોડાયેલી બધી જ લાઈવ અપડેટ અહીં જોઈ શકો છો.
કર્ણાટક એસેમ્બલી ઈલેક્શન 2018, જેને વર્ષની સૌથી મોટી પોલિટિકલ બેટલ માનવામાં આવી છે, તેનું પરિણામ કાલે આવી જશે અને તમે તેની સાથે જોડાયેલી બધી જ લાઈવ અપડેટ અહીં જોઈ શકો છો.

તમામ લાઇવ અપડેટ્સ અને સૌથી ઝડપી કવરેજ માટે આ જગ્યા જુઓ કર્ણાટક એસેમ્બલી ઈલેક્શન પરિણામો 8 વાગ્યાથી શરૂ થશે. અમે તમને ફક્ત લાઇવ અપડેટ્સ જ નહીં પરંતુ ભૂતકાળની તમામ એનાલિસિસ અને ટ્રેન્ડ વિશે પણ જણાવીશુ. પરિણામ જોવાનું ભૂલતા નહીં.
ભાજપ માટે તે દક્ષિણમાં પોતાની રસ્તો કરવાની વાત કરે છે, જ્યારે કોંગ્રેસ માટે તે કટોકટી જેવો અસ્તિત્વ માટેનો મુદ્દો છે. કર્ણાટક અને પંજાબ, જ્યાં તેઓ સત્તામાં છે. શું સિદ્ધામૈયા વિરોધી ચળવળને હરાવી શકશે અથવા મોદીની લહેર કોંગ્રેસને સાફ કરશે? રિયલ ટાઈમ એક્શન જોવા માટે ડેલીહન્ટ જોઈ શકો છો.

Click it and Unblock the Notifications